wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Lubricant Chap 5 Test 2

Total questions: 18

Worksheet time: 11mins

Name
Class
Date
1.

સ્નેહકના પ્ર્કાર કેટલા અને ક્યા કયા?

How many types of lubricants are there?

a)

ચાર પ્રકાર

ઘન

પ્રવાહી

વાયુ

અર્ધ ઘન

4 types

Solid

Liquid

Gas

Semi solid

b)

ત્રણ પ્રકાર

ઘન

પ્રવાહી

અર્ધ ઘન

3 types

Solid

Liquid

Semi solid

c)

ત્રણ પ્રકાર

પ્રવાહી

ઘન

સાંશ્લેશિક

3 types

Solid

Liquid

Synthetic

d)

ચાર પ્રકાર

ઘન

અર્ધ ઘન

સાષ્લેશિક

પ્રવાહી

4 types

Solid

Liquid

Synthetic

Semi solid

2.

ઉંચુ તાપમાન હોય અને ભારે બોજ હોય ત્યારે કેવા પ્રકારનો સ્નેહક વપરાય છે?

In circumstances of high temperature and high load, which type of lubricant is used?

a)

ઓઈલ

Oil

b)

ગ્રેફાઈટ

Graphite

c)

અબરખ

Quartz

d)

MoS2

3.

ઘન સ્નેહક ના ઉદાહરણ ક્યા ક્યા છે?

Which of the following are examples of solid lubricant?

a)

ગ્રેફાઈટ

Graphite

b)

શંખજીરુ

Telcom Powder

c)

MoS2

d)

બધા જ ઘન સ્નેહક છે

All are solid lubricants

4.

લેથ મશીન અને ટ્રેનના પાટા મા કયા સ્નેહક વપરાય છે?

Which lubricant is used in lathe machine and train tracks?

a)

ઘન સ્નેહક

solid lubricant

b)

અર્ધ ઘન સ્નેહક

Semi solid lubricant

c)

પ્રવાહી સ્નેહક

Liquid lubricant

d)

એક પણ નહી

None

5.

ઘીમી ગતિ હોય અને વારે વારે આંચકા આવતા હોય તેવા પ્રકારના મશીનમા કયા પ્રકાર ના સ્નેહક વપરાય છે?

Which type of lubricant is used in the machines where frequent thrusts and slow motion observed?

a)

પ્રવાહી સ્નેહક

Liquid lubricant

b)

અર્ઘ ઘન સ્નેહક

Semi Solid lubricant

c)

ઘન સ્નેહક

Solid lubricant

d)

વાયુ રુપ સ્નેહક

Gaseous lubricant

6.

ખનીજ તેલ અને સાબુમાથી શુ બનાવવામા આવે છે?

What is prepared from mineral oil and soap?

a)

અલગ અલગ પ્રકારના તેલ

Different types of oils

b)

અલગ અલગ પ્રકારના સાબુ

Different types of sopas

c)

અલગ અલગ પ્રકારના ગ્રીઝ

Different types of grease

d)

અલગ અલગ પ્રકારના સોડા

Different types of soda

7.

નીચેનામાથી કઈ જગ્યાએ અર્ધ ઘન સ્નેહક વપરાય છે?

Semi solid lubricant is uses in _______ places

a)

લેથ મશીન

Lathe machine

b)

ટેક્ષટાઈલ મશીનરી

Textile Machinery

c)

વાયર રોપ

Wire rope

d)

બધી જ જગ્યાએ

At all places

8.

નાજુક, હલકાં અને ઝડપથી ગતિ કરતા મશીનોમાં ક્યા પ્રકારના સ્નેહક્નો ઉપયોગ કરવામાં આવે છે?

Which type of lubricant is used in fast moving delicate and light machines?

a)

ઘન સ્નેહક

Solid lubricant

b)

પ્રવાહી સ્નેહક

Liquid Lubricant

c)

વાયુ સ્નેહક

Gaseous Lubricant

d)

અર્ધ ઘન સ્નેહક

Semi solid Lubricant

9.

પ્રવાહી સ્નેહક તરીકે વપરાતા તેલ શેમાથી મળે છે?

Oil use for lubrication are originating from which sources?

a)

વનસ્પતિ માથી

From vegetable

b)

પ્રાણીઓમાથી

From animal

c)

ખનિજ માથી

From mineral

d)

વાતાવરણમાથી

From atmosphere

10.

વનસ્પતિ માથી ક્યા તેલ મળે છે?

Which of the following is obtained from vegetable?

a)

દિવેલ તેલ

Caster oil

b)

ખરીનુ તેલ

Knee foot oil

c)

ઓલિવ તેલ

Olive oil

d)

સરસવનુ તેલ

Rapeseed oil

11.

મિશ્રિત તેલ કોને કહે છે?

What is blended oil?

a)

ખનીજ તેલ અને પાણી

Mineral oil and water

b)

પાણી અને ગ્રીઝ

Water and grease

c)

ચરબીયુક્ત તેલ અને ખનીજ તેલ

Fatty oil and mineral oil

d)

ચરબીયુક્ત તેલ અને પાણી

Fatty oil and water

12.

સાંશ્લેષિક સ્નેહકો કયારે વપરાય છે?

When synthetic lubricants are used?

a)

વાતાવરણ રાસાયણિક રીતે સક્રીય

Chemically active atmosphere

b)

ઘણુ ઉંચુ તાપમાન

Very high temperature

c)

અમુક વિશિષ્ટ પ્રકારની કામગીરીમા

Certain special cases

d)

ભારે દબાણ હોય ત્યારે

when high pressure is there

13.

સ્નિગધતા કોને કહે છે?

What is viscosity?

a)

સ્થિર પ્રવાહીના બે ક્રમિક સમક્ષિતિજ પડ વચ્ચે ઉદભવતુ આંતરિક અવરોધક બળ

An internal resistive force arising between two successively opposite layers of a stagnant fluid

b)

ગતિ કરતા પ્રવાહીના બે ક્રમિક સમક્ષિતિજ પડ વચ્ચે ઉદભવતુ આંતરિક સહાયક બળ

An internal supporting force arising between two successively opposite layers of a moving fluid

c)

સ્થિર પ્રવાહીના બે ક્રમિક સમક્ષિતિજ પડ વચ્ચે ઉદભવતુ આંતરિક સહાયક બળ

An internal supporting force arising between two successively opposite layers of a stagnant fluid

d)

ગતિ કરતા પ્રવાહીના બે ક્રમિક સમક્ષિતિજ પડ વચ્ચે ઉદભવતુ આંતરિક અવરોધક બળ

Internal resisting force between two successively opposite layers of a moving fluid

14.

તાપમાન વધતા પ્રવાહીની સ્નિગધતામા શુ ફેરફાર થાય?

What will be change in viscosity as temperature increase?

a)

સ્નિગધતા વધે

Viscosity increase

b)

સ્નિગધતા ઘટે

Viscosity decrease

c)

સ્નિગધતા વધે અથવા ઘટે

Viscosity increase or decrease

d)

કોઈ અસર ના થાય

No effect

15.

પ્રવાહી ની સ્નિગધતામાં તાપમાનના ફેરફાર સાથે ઉદભવતા ફેરફારના દર ને શુ કહે છે?

What term is used for change in viscosity with reference to change in temperature?

a)

તાપમાનનો આંક

Temperature number

b)

ઘનતાનો આંક

Density number

c)

તાપમાન સુનક

Temperature index

d)

સ્નિગધતા આંક

Viscosity index

16.

જે પ્રવાહીનિ સ્નિગધતા તાપમાન વધતા એકાએક ઘટતી હોય તો તેવા પ્રવાહીનો સ્નિગધતા આંક નોચો હોય છે.

For liquid for which viscosity is suddenly decrease as temperature increase, its viscosity index is low.

a)

વાક્ય સાચુ છે

Sentence is true

b)

વાક્ય ખોટુ છે

Sentence is wrong

c)

વાક્ય અડધુ સાચુ છે.

Sentence is half true

d)

એક પણ નહી

None of the above

17.

સ્નિગધતાનો એકમ શુ છે? અને પ્રવાહી સ્નેહક ની સ્નિગધતા શેમા મપાય છે?

What is unit of viscosity? For liquid lubricant, viscosity is measure in what?

a)

પોઈઝ અને મિનિટ

Poise and Minute

b)

સેકંડ અને કલાક

Second and Hour

c)

પોઈઝ અને સેકંડ

Poise and Second

d)

પોઈઝ અને કલાક

Poise and hour

18.

સ્નિગધતા માપવા માટે ક્યુ સાધન વપરાય છે અને તેમના કેટલા પ્ર્કાર છે અને ક્યા કયા?

Which instrument is used to measure viscosity? How many types of it are there and which one?

a)

રેડવુડ વિસ્કોમીટર

ત્રણ પ્રકાર

1,2,3

Redwood viscometer

Three types

1.2.3

b)

હાયરવુડ વિસ્કોમીટર

ત્રણ પ્રકાર

1,2,3

Harewood viscometer

Three types

1,2,3

c)

રેડવુડ વિસ્કોમીટર

બે પ્રકાર

1,2

Redwood viscometer

Two types

1,2

d)

હાયરવુડ વિસ્કોમીટર

બે પ્રકાર

1,2

Harewood viscometer

Two types

1,2