wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chap 4 Fuel Test 2

Total questions: 19

Worksheet time: 12mins

Name
Class
Date
1.

કુલ ઉષ્મીય મુલ્ય શોધવા માટે ડ્યુલાંંગનુ સુત્ર શુ છે?

a)

1/100 [8080H +34500(C-O/8)+2240S

b)

HCV- 9/100 x H x 587

c)

1/100 [8080C +34500(H-O/8)+2240S

d)

HCV- 9/100 x O x 587

2.

ચોખ્ખુ ઉષ્મીય મુલ્ય શોધવાનુ ડ્યુલાન્ગ નુ સુત્ર શુ છે?

a)

HCV- 9/100 x H x 587

b)

LCV- 9/100 x H x 587

c)

HCV- 9/100 x O x 587

d)

LCV- 9/100 x O x 587

3.

નીચેનામાથી ક્યા આદર્શ બળતણની લાક્ષણિક્તાઓ છે?

a)

ઓછા અદહનશીલ પદાથો

b)

ઓછુ ભેજનુ પ્રમાણ

c)

દબાણનો દર

d)

ઉંચુ ઉષ્મીય મુલ્ય

e)

યોગ્ય જવલન બિંદુ

4.

આદર્શ બળતણ માટે ઉષ્મીય મુલ્ય------ અને જવ્લન બિંદુ ------ હોવુ જોઈએ.

a)

ઉંચુ અને સમઘાત

b)

ઉંચુ અને નીચુ

c)

નીચુ અને સમઘાત

d)

નીચુ અને ઉંચુ

5.

સારા બળતણ માં ભેજ નુ પ્રમાણ વધારે અને અદહનશીલ પદાર્થ ઓછા હોવા જોઈએ.

a)

વાક્ય સાચુ છે

b)

વાક્ય ખોટુ છે

c)

વાક્ય અડધુ સાચુ છે

d)

વાકય અડધુ ખોટુ છે

6.

ઘન બળતણની સાચો લાક્ષણિકતાઓ કઈ કઈ છે?

a)

ઓછી જ્ગ્યા રોકે

b)

સસ્તા હોય

c)

ધીમુ દહન

d)

આંતરિક દહન એ‌ન્જીનમા ઉપયોગી

e)

રાખ વધુ બને

7.

પ્રવાહી બળતણની લાક્ષણિક્તાઓ કઈ કઈ નથી?

a)

ઘન કરતા કિમતમા મોંંઘા

b)

દહન ઝડપી

c)

રાખ બને

d)

સંગ્ર્હ સરળ

8.

વાયુમય બળતણ માટે કઈ કઈ સાચી લાક્ષણિક્તાઓ છે?

a)

કિમતમાં વધુ મોંઘા

b)

અતિ જવલનશીલ

c)

દહન ઝડપી

d)

રાખ કે ધુમાડો ના બને

9.

કોલસાના પ્રકાર ક્યા ક્યા છે?

a)

પીટ

b)

લિગ્નાઈટ

c)

એ‌‌‌‌‌‌‌‌‌‌‌ન્થ્રેનાઈટ

d)

બિટુમીનસ

e)

એ‌‌‌‌‌‌‌‌‌‌‌ન્થ્રેસાઈટ

10.

ક્યા પ્રકારના કોલસામા કાર્બનનુ પ્રમાણ સૌથી વધારે હોય છે?

a)

પીટ

b)

એ‌ન્થ્રેસાઈટ

c)

લિગ્નાઈટ

d)

બિટુમિનસ

11.

પીટ કોલસા માટે કઈ કઈ લાક્ષણિકતાઓ સાચી છે?

a)

પહેલા તબક્કાનો કોલસો

b)

90% ભેજ

c)

4000 - 5000 કેલેરી/ગ્રામ ઉષ્મીય મુલ્ય

d)

કાર્બન 60%

12.

5000 થી 6000 કેલેરી/ગ્રામ ઉષ્મીય મુલ્ય ક્યા પ્રકારના કોલસાનુ છે?

a)

બિટુમીનસ

b)

પીટ

c)

લિગ્નાઈટ

d)

એંથ્રેસાઈટ

13.

બિટુમીનસ કોલસામા 67% કાર્બન અને 8300 કેલેરી/ગ્રામ ઉષ્મીય મુલ્ય હોય છે.

a)

વાક્ય અડધુ સાચુ છે

b)

વાક્ય અડધુ ખોટુ છે

c)

વાકય સાચુ છે

d)

વાકય ખોટુ છે

14.

એન્થ્રેસાઈટ કોલસાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે?

a)

કાર્બન 90%

b)

છેલ્લ સોપાનનો કોલસો

c)

8750 કેલેરી/ગ્રામ ઉષ્મીય મુલ્ય

d)

સખત/કાળો/બરડ

15.

કોલસાના અંદાજીત પૃથ્થકરણ મા કઈ કઈ વાત નો સમાવેશ થાય છે?

a)

હાઈડ્રોજનની ટકાવારી

b)

ભેજ નુ પ્રમાણ

c)

બાષ્પશીલ દ્રવ્યો

d)

સ્થિર કાર્બન

16.

કોલસામા ભેજ શોધવા માટે ----- ગ્રામ્ કોલસાને ------મા ------- તાપમાને ગરમ કરવામા આવે છે.

a)

1 ગ્રામ

ઓવન

1100 સે

b)

2 થી 5 ગ્રામ

ઓવન

1100 સે

c)

1 થી 5 ગ્રામ

ભઠ્ઠી

1000 સે

d)

2 થી 5 ગ્રામ

ભઠ્ઠી

1000 સે

17.

કોલસામા બાષ્પશીલ દ્રવ્યો શોધવા માટે કોલસાને ----- મા બંધ કરી ------ મા ------ તાપમાને ------ સમય માટે ગરમ કરવામા આવે છે.

a)

ભઠ્ઠી

ઓવન

9250 સે

1 મિનિટ

b)

ક્રુસીબલ

ઓવન

2000 સે

1 મિનિટ

c)

ક્રુસીબલ

ભઠ્ઠી

1250 સે

1 કલાક

d)

ઓવન

ભઠ્ઠી

9250 સે

7 મિનિટ

e)

ક્રુસીબલ

ભઠ્ઠી

9250 સે

7 મિનિટ

18.

કોલસામા રાખનુ પ્રમાણ શોધવા માટે નુ સુત્ર શુ છે?

a)

કોલસાના વજનમાંં ઘટાડો * 100

     કોલસાનુ વજન

b)

અવશેષ નુ  વજન * 100

     કોલસાનુ વજન

c)

કોલસા નુ  વજન * 100

     અવશેષનુ વજન

d)

બાષ્પને કારણે વજનમાંં ઘટ * 100

     કોલસાનુ વજન

19.

કોલસામા સ્થિર કાર્બન શોધવા શુ કરવુ જોઈએ.

a)

ઓવન મા ગરમ કરવો જોઈએ

b)

ભઠ્ઠીમા ગરમ કરવો જોઈએ

c)

રાખ બનાવવી જોઈએ.

d)

કુલ ટકાવારીમાથી ભેજ, બાષ્પશીલ દ્રવ્યો અને રાખની ટકાવારી બાદ કરવી જોઈએ