NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન ભાગ -1
Total questions: 25
Worksheet time: 13mins
આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
કબૂતર
હંસ
પોપટ
મોર
એવું કયું પક્ષી છે જે પોતાનો માળો બાંધતુંનથી?
કાગડો
કોયલ
બુલબુલ
ચકલી
જો આપણા જીવનમાંથી પૈડા ને દૂર કરવામાં આવે તો.....
માણસ બિલકુલ ખસી જ ન શકે
આપણને બિલકુલ કામ જ ન હોય.
હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય.
જિંદગી ઘણી જોખમ વાળી બની જાય.
હાથી ના બચ્ચા ને શું કહે છે?
લવારુ
ગલુડિયું
મદનિયું
બોતડું
કયું પંખી સુંદર માળો બનાવે છે?
બુલબુલ
કાગડો
કબુતર
સુગરી
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
જુનાગઢ
સુરેન્દ્રનગર
મહેસાણા
ભાવનગર
નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે?
ગીધ
મોર
શાહમૃગ
સમડી
ઇનામ શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
પ્રોત્સાહન
સજા
ભેટ
અભિનંદન
રાજા માટે કયો શબ્દ લાગુ પડતો નથી?
શાસક
પ્રતાપી
કર્મચારી
વિજેતા
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
કબડ્ડી
ખો ખો
હોકી
ક્રિકેટ
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દષ્ટિએ સાચો છે?
પૂર્ણાહૂતિ
પુર્ણાહુતી
પુર્ણાહૂતી
પૂર્ણાહુતિ
ગુજરાતી જોડણીકોશમાં શ્રાવણ શબ્દ જોવો હોય તો તે કયા વર્ણની યાદીમાં આવે?
ર વર્ણ
ષ વર્ણ
સ વર્ણ
શ વર્ણ
ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
ગાંધીધામ
કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે?
કોલેરા
ટાઈફોઈડ
મેલેરિયા
ક્ષય
નીચેનામાંથી કયું સ્થળ દરિયાકિનારે આવેલું વિહારધામ છે?
તિથલ
સાપુતારા
તુલસીશ્યામ
સતાધાર
ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે?
કેળું
મોસંબી
પપૈયુ
કેરી
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
પાલનપુર
હિંમતનગર
બનાસ
ગોધરા
પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે?
સિંહ
માણસ
અજગર
હાથી
આણંદની અમૂલ ડેરી શાનું ઉત્તમ ઉદાહરણ છે?
જાહેર સાહસ
સહકારી મંડળી
સંયુક્ત સાહસ
ખાનગી સાહસ
જન ગણ મન એ રાષ્ટ્રગીત ના રચયિતા કોણ છે?
સુમિત્રાનંદન પંત
બંકિમચંદ્ર ચેટરજી
મૈથિલી શરણ ગુપ્ત
રવીન્દ્રનાથ ટાગોર
દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે?
બેરોમીટર
લેક્ટોમીટર
થર્મોમીટર
ગેલ્વેનોમીટર
વિશ્વવિખ્યાત કાર્ટુન મિકી માઉસ ના સર્જક કોણ છે?
ચાર્લી ચેપ્લિન
માઈકલ એન્જેલો
પાબ્લો પિકાસો
વોલ્ટ ડિઝની
મારુતિ શબ્દનો શો અર્થ થાય છે
ગણપતિ
હનુમાન
ગરુડ
પવન
નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દો સાથે બંધબેસતો નથી?
ધર્મશાળા
ગુરુદ્વારા
મસ્જિદ
મંદિર
કયા નેતા નો જન્મદિન શિક્ષકદિન તરીકે ઉજવાય છે?
જય પ્રકાશ નારાયણ
પંડિત જવાહરલાલ નેહરૂ
ગાંધીજી
ડો. રાધાકૃષ્ણ
