NEW
Font size
Worksheetsધોરણ :- 8, સા.વિ. પાઠ :- 11 ખેતી
Total questions: 15
Worksheet time: 30mins
કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબીયા વગેરે પાક થાય છે ?
કાંપની જમીન
પર્વતીય જમીન
રણપ્રકારની જમીન
પડખાઉં જમીન
વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે તો પ્રથમ ક્રમે કયો દેશ છે ?
ચીન
જાપાન
શ્રીલંકા
બ્રાઝીલ
કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે ?
સૂકી ખેતી
સઘન ખેતી
આર્દ્ર ખેતી
બાગાયતી ખેતી
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?
બનાસકાંઠા
જૂનાગઢ
ખેડા
આણંદ
કપાસ માટે કઈ જમીન સૌથી વધુ ઉપયોગી છે ?
કાંપની જમીન
પડખાઉં જમીન
રાતી જમીન
કાળી જમીન
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?
બનાસકાંઠા
ખેડા
જૂનાગઢ
બોટાદ
ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે ?
મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
ગુજરાત
પંજાબ
ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ?
મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
ગુજરાત
પંજાબ
વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે ?
35%
10%
15%
50%
નીચેનામાંથી કયા પ્રકારની ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે ?
ઝૂમ ખેતી
બાગાયતી ખેતી
સઘન ખેતી
આર્દ્ર ખેતી
ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પર્ણ ના મૂલક તરીકે જાણીતો છે ?
ચરોતર પ્રદેશ
હાલાર પ્રદેશ
કાનમ પ્રદેશ
ભાલપ્રદેશ
ગુજરાતમાં કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ?
પંજાબ પ્રદેશ
ચરોતર પ્રદેશ
કાનમ પ્રદેશ
ભાલપ્રદેશ
બાજરીના પાક માટે કઈ જમીન વધુ અનુકુળ છે ?
કાંપની જમીન
પડખાઉં જમીન
રેતાળ કે ગોરાડું જમીન
કાળી જમીન
કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે ?
પીટ પ્રકારની જમીન
પડખાઉં જમીન
જંગલ પ્રકારની જમીન
આર્દ્ર જમીન
વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ?
લીમડો
બિલાડીના ટોપ
કારેલાં
તમાકુ
