wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS Exam Practice

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

25 , 100 , 225 , 400 , ............

a)

600

b)

425

c)

625

d)

500

2.

ખૂટતો અંક શોધો.

5 , 7 , 9 , 11 , ?

a)

12

b)

15

c)

10

d)

13

3.

જુદો પડતો શબ્દ શોધો.

ખાદ્યતેલ

a)

સિંગતેલ

b)

ચંદન તેલ

c)

પામ ઓઈલ

d)

સૂર્યમુખીનું

4.

Gશ્રેણી શોધો.

ACE , FHJ , KMO , ?

a)

PQR

b)

QRS

c)

PRT

d)

SRQ

5.

આપેલ શ્રેણીનો ક્રમ નિર્ધારિત કરો.

ACEGI?

a)

J

b)

K

c)

L

d)

M

6.

જો પરેશ ઉભેલી લાઈનમાં ડાબી બાજુથી 10 મા ક્રમે હોય અને કુલ સંખ્યા 25 હોય તો તેનો જમણી બાજુથી કયો ક્રમ આવે ?

a)

10

b)

25

c)

15

d)

20

7.

ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે ?

a)

દક્ષિણ

b)

ઉત્તર

c)

પૂર્વ

d)

પશ્ચિમ

8.

નિસર્ગ 10 કી.મી. પૂર્વ દિશામાં ચાલે છે , પછી જમણી બાજુ તરત વળી જાય છે તો તેની પીઠ કઈ દિશામાં હશે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

9.

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી?

a)

2002

b)

2004

c)

2016

d)

2011

10.

1 સપ્ટેમ્બર 2020 ના રોજ મંગળવાર હોય તો , 30 સપ્ટેમ્બર 2020 ના રોજ.......................વાર હોય.

a)

બુધ

b)

ગુરુ

c)

મંગળ

d)

સોમ

11.

જો 'A' નો અર્થ + હોય 'B' અર્થ - હોય અને 'C'નો અર્થ x હોય તો

10 C 4 A 4 C 4 B 6 = ?

a)

50

b)

58

c)

60

d)

42

e)

46