NEW
Font size
WorksheetsNMMS ટેસ્ટ 4
Total questions: 11
Worksheet time: 6mins
જો તમે એક ફોર વ્હીલર રૂપિયા 7,26,730 રૂપિયામાં ખરીદો છો.તમને બે મહિના પછી ખબર પડે છે કે તમે જે ગાડી લીધી છે તે ગાડી ના માલિક ને રૂપિયા 6,26,730 રૂપિયામાં ખરીદી હતી તો તમને કેટલા રૂપિયાનો નફો કે ખોટ જશે ?
1,00,000 નફો
2,00,000 નફો
1,00,000ની ખોટ
2,00,000 ની ખોટ
સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
બુધ
શુક્ર
ચંદ્ર
સુર્ય
વિશ્વનો સૌથી મોટો લેખિત બંધારણ કયા દેશનું છે ?
અમેરિકા
યુરોપ
ભારત
રશિયા
100+80-60÷2*2=?
110
220
330
440
144,_,100,81,64,47
111
121
131
141
દેશ : રાજ્ય :: રાજ્ય : ?
ગામ
તાલુકો
જીલ્લો
દેશ
1 MB = 1024 KB :: 512 MB = ____KB
543,876
524,288
578,976
594,876
ભારતમાં સૌપ્રથમ 26મી જાન્યુઆરી ક્યારે ઉજવવામાં આવી હતી ?
26 જાન્યુઆરી,1947
26 જાન્યુઆરી, 1949
26મી જાન્યુઆરી 1950
26 જાન્યુઆરી 1948
15 નો વર્ગ કેટલો થાય ?
125
225
325
425
R A C E ને ક્રમ માં ગોઠવો.
ACRE
AERC
ACER
AREC
રાજવાડી પ્રાથમિક શાળાનો સ્થાપના ક્યારે થઈ હતી ?
22 જાન્યુઆરી 1970
23 જાન્યુઆરી 1968
21 જાન્યુઆરી 1965
23 જાન્યુઆરી 1950
