NEW
Font size
Worksheetsસ્વાતંત્ર ચળવળો
Total questions: 15
Worksheet time: 9mins
રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે?
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક
પ્રાદેશિક અને સાંસ્કૃતિક
ભૌગોલિક અને સાંસ્કૃતિક
ઐતિહાસિક અને ભૌગોલિક
અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉદ્યોગધંધા પડી ભાંગતાં દેશનો ક્યો વર્ગ બેરોજગાર બન્યો?
કારીગર વર્ગ
ખેડુત વગૅ
વેપારી વર્ગ
શાહુકાર વગૅ
૩) રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?
ભારતના ભવ્ય ભૂતકાળનો
સંદેશાવ્યવહારનાં સાધનોનો
. સમાન અંગ્રેજી શાસનનો
જાગ્રત વર્તમાનપત્રોનો
ઇલ્બર્ટ બિલ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયું..?
લૉર્ડ લિનલિથગોના
લૉર્ડ મિન્ટોના
લૉર્ડ રિપનના
લૉર્ડ લિટનના
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્ત્વનો છે?
આર. એ. મેયોનો
એ. ઓ. હ્યુમનો
સી. ઓ. ચેમ્સફર્ડનો
સર એલન ડ્યુકનો
હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?
10 ડિસેમ્બર, 1888ના રોજ
1 જાન્યુઆરી, 1885ના રોજ
28 ડિસેમ્બર, 1895ના રોજ
28 ડિસેમ્બર, 1885ના રોજ
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?
86
72
69
98
નીચેના પૈકી ક્યા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
લાલા લજપતરાયનો
સુરેન્દ્રનાથ બેનરજીનો
ગોપાલકૃષ્ણ ગોખલેનો
વ્યોમેશચંદ્ર બેનરજીનો
નીચેના પૈકી ક્યા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
બિપિનચંદ્ર પાલનો
લાલા લજપતરાયનો
ગોપાલકૃષ્ણ ગોખલેનો
બાળ ગંગાધર ટિળકનો
વાઇસરોય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા?
1908
1907
1906
1905
‘1857: પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ પુસ્તક કોણે લખ્યું હતું?
જવાહરલાલ નેહરુએ
વિનાયક સાવરકરે
વાસુદેવ બળવંત ફડકેએ
ગાંધીજીએ
કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી?
રામપ્રસાદ બિસ્મિલ અને વિનાયક સાવરકરે
બારીન્દ્ર ઘોષ અને ખુદીરામ બોઝ
ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે
નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો?
દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે
વાસુદેવ બળવંત ફડકે અને વિનાયક સાવરકરે
ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
કયા સત્યાગ્રહી અલાહાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા?
ચંદ્રશેખર આઝાદ
રામપ્રસાદ બિસ્મિલ
ખુદીરામ બોઝ
ભગતસિંહ
શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું?
ઇન્ડિયા પેટ્રીએટ
ઇન્ડિયા હોમરૂલ હાઉસ
ઇન્ડિયા હાઉસ
ઇન્ડિયન હાઉસ
