Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS ટેસ્ટ 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વૃક્ષો કાપવાથી વાતાવરણમાં કયા વાયુનો વધારો થાય છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

હિલિયમ

d)

ઓઝોન

2.

એવો કયો દેશ છે જ્યાં રાત્રિના ૧૨ વાગ્યા પણ સૂર્ય જોવા મળે છે ?

a)

નેપાળ

b)

નોર્વે

c)

ન્યૂઝીલેન્ડ

d)

ઉત્તર કોરિયા

3.

જો રાજવાડી થી નેત્રંગનું અંતર 15 કિલોમીટર છે અને રજવાડી થી બિલોઠીનું અંતર ત્રણ કિલોમીટર છે. જો તમે રાજવાડી થી નેત્રંગ ,નેત્રંગ થી રાજવાડી અને રાજવાડી થી બિલોઠી ને બિલોટી થી રાજવાડી આવો છો તો તમે ટોટલ કેટલા કિલોમીટર નું અંતર કાપ્યું ?

a)

28 કિલોમીટર

b)

34 કિલોમીટર

c)

36 કિલોમીટર

d)

38 કિલોમીટર

4.

(10000)0 નું મૂલ્ય કેટલું થાય છે ?

a)

10000

b)

1000

c)

10

d)

0

5.

અત્યંત વરસાદથી______આવે છે.

a)

દુષ્કાળ

b)

પૂર

c)

વાવાઝોડું

d)

ધરતીકંપ

6.

મશરૂમ ખાલી____ છે.

a)

પ્રાણી

b)

ફુગ

c)

વનસ્પતિ

d)

જીવજંતુ

7.

કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે ?

a)

100

b)

1000

c)

10000

d)

100000

8.

400 , 361 , 324 ,____

a)

298

b)

289

c)

244

d)

239

9.

નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી ?

a)

1 × 0

b)

1 ÷ 0

c)

1 + 0

d)

0 ÷ 2

10.

ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઈ હતી ?

a)

1 મે 1960

b)

1 એપ્રિલ 1958

c)

1 મે 1957