Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS 9

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કેટલા સેન્ટીમીટર બરાબર ૧ કિલોમીટર થાય ?

a)

૧૦૦

b)

૧૦૦૦

c)

૧૦૦૦૦

d)

૧૦૦૦૦૦

2.

૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫ નો સરેરાશ કેટલો થાય ?

a)

૨૦

b)

૩૫

c)

૭૦

d)

૮૦

3.

૨૦૦ વિદ્યાર્થીને ૧ લાડુ અને ૨ ચોકલેટ આપવાની થાય છે. જો એક લાડુની કિંમત ૫ રૂપિયા હોય અને એક ચોકલેટની કિંમત ૨ રૂપિયા હોય તો ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?

a)

૧૦૦૦

b)

૧૨૦૦

c)

૧૪૦૦

d)

૧૬૦૦

4.

ચોરસ એ_________ આકૃતિ.

a)

3D

b)

2D

c)

4D

d)

5D

5.

૩૨ નો ઘન કરીએ પછી જે રકમ મળે તેનો એકમનો અંક કયો આવે ?

a)

2

b)

4

c)

6

d)

8

6.

બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન કરતા તારને શું કહે છે ?

a)

ફિલામેન્ટ

b)

ધન ધ્રુવ

c)

ટર્મિનલ

d)

ઋણ ધ્રુવ

7.

હોકાયંત્ર નો ઉપયોગ શેના માટે થાય છે ?

a)

અંતર જાણવા

b)

ઊંચાઈ જાણવા

c)

ઊંડાઈ માપવા

d)

દિશા જાણવા

8.

પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

૨૬ જાન્યુઆરી

b)

૨૭ ડિસેમ્બર

c)

૨૫ ઓગસ્ટ

d)

૨૨ માર્ચ

9.

ભારતમાં કેટલા વર્ષે મતદાન નો હક મળે છે ?

a)

૧૬

b)

૧૮

c)

૨૨

d)

૧૩

10.

પૃથ્વીના વાતાવરણમાં ઓકિસજન નું પ્રમાણ કેટલા ટકા છે ?

a)

૧૦ ટકા

b)

૧૬.૮ ટકા

c)

૨૧ ટકા

d)

૩૦.૯ ટકા