Worksheetsધોરણ 8 પાઠ 13 માનવ સંસાધન
Total questions: 12
Worksheet time: 5mins
કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર હોય છે?
ખનીજ સંસાધન
જમીન સંસાધન
જળ સંસાધન
માનવ સંસાધન
વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડોમાં વસવાટ કરે છે ?
એશિયા અને યુરોપ
એશિયા અને આફ્રિકા
એશિયા અને ઉતર અમેરિકા
યુરોપ અને ઓસ્ટ્રેલિયા
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
પશ્ચિમ બંગાળ
કેરલ
બિહાર
ઉતર પ્રદેશ
ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
સિક્કિમ
હહરિયાણા
ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
દમણ અને દીવ
દિલ્લી
મણિપુર
મિઝોરમ
ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે?
ગુજરાત
ઝારખંડ
ત્રિપુરા
કેરલ
ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો રાજ્ય કયું છે?
બિહાર
ઉતર પ્રદેશ
મણિપુર
અરુણાચલ પ્રદેશ
વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે?
નાઇલ નદીનું મેદાન
હવાંગ હો નદીનું મેદાન
ગંગા નદીનું મેદાન
ચાંગ જિયાંગ નદીનું મેદાન
ઝેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?
ઉતર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
વિશ્નોલીની વસ્તી 4768 છે અને તેમાંથી સાક્ષર વ્યક્તિઓ 3942 છે તો વિશ્નોલીની સાક્ષરતા દર કેટલો છે?
82.67
86.67
67.82
86.82
ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર ઉપર આધારિત છે ?
62%
66%
68%
70%
ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારની આબોહવા ............આબોહવા કહેવાય છે ?
સમ
સમાન
વિષમ
સમશીતોષ્ણ
