wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સ્વતંત્રતા પછીનું ભારત

Total questions: 11

Worksheet time: 55secs

Name
Class
Date
1.

બ્રિટીશ પાર્લામેન્ટ એ હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કરતા હિંદનું કેટલા દેશમાં વિભાજન થયું?

a)

1

b)

2

c)

3

d)

4

2.

ભારત આઝાદ થયો ત્યારે કેટલા દેશી રજવાડા ભારતસંઘમાં વિલિનીકરણ કરવામાં આવ્યા?

a)

562

b)

652

c)

559

d)

561

3.

હૈદરાબાદને ભારત સંઘ સાથે વિલનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી?

a)

લાલબહાદુર શાસ્ત્રીએ

b)

વી.પી. મેનને

c)

જયપ્રકાશ નારાયણને

d)

કનૈયાલાલ મુનશીએ

4.

ભારત સરકારે જુનાગઢનું ભારતસંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું?

a)

લોકમત લઈને

b)

પોલીસ પગલું ભરીને

c)

લાલચ આપીને

d)

સમજાવટથી

5.

ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના મહારાજા કોણ હતા?

a)

હરિસિંહ ડોગરા

b)

માધોસિંહ રાઠોડ

c)

જયસિંહ સોલંકી

d)

માણેકરાવ ડોગરા

6.

આપણા રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

1 માર્ચ,1960

b)

15 ઑગસ્ટ, 1947

c)

1 મે, 1960

d)

1 મે, 1906

7.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

a)

ડૉ. જીવરાજ મહેતા

b)

શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ

c)

સરદાર પટેલ

d)

શ્રી મહેંદી નવાઝ જંગ

8.

ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું?

a)

15 ઑગસ્ટ 1947

b)

19 ડિસેમ્બર 1949

c)

26 જાન્યુઆરી 1950

d)

26 જાન્યુઆરી 1951

9.

ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?

a)

ગોવા છોડો આંદોલનની

b)

ગોવા વિજય ની

c)

ભારત વિજય ની

d)

ઓપરેશન વિજય ની

10.

આ કઈ ક્રાંતિમાં આવશે?

a)

શ્વેત ક્રાંતિ

b)

હરિયાળી ક્રાંતિ

c)

પીળી ક્રાંતિ

d)

લાલ ક્રાંતિ

11.

હાલમાં ભારતસંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?

a)

27 ; 8

b)

28 ; 8

c)

28 ; 6

d)

29 ; 7