Worksheetsધોરણ 8 પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન
Total questions: 10
Worksheet time: 3mins
આમાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે?
ભૂકંપ
દાવાનળ
વાવાઝોડું
ભૂસ્ખલન
માનવસર્જિત પ્રકારની આપત્તિ કઇ છે?
આગ
દાવાનળ
હુલ્લડ
ઔધોગિક અકસ્માત
આમાંથી કઈ આપત્તિ પૂર્વ આગાહી કરી શકાય નહીં?
જ્વાળામુખી
પૂર
તીડ પ્રકોપ
મહામારી
તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
ગુજરાત અને મહારાષ્ટ્ર
રાજસ્થાન અને મધ્યપ્રદેશ
ગુજરાત અને મધ્ય પ્રદેશ
ગુજરાત અને રાજસ્થાન
તીડ આક્રમણની ઘટના ગુજરાતના કયાં જિલ્લાનો સમાવેશ થતો નથી?
ડાંગ
કચ્છ
પાટણ
સુરેન્દ્રનગર
WHO નું પૂરું નામ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન
વર્લ્ડ હેલ્પ ઓર્ગેનાઈઝશન
વાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન
વાઇલ્ડ હેલ્પ ઓર્ગેનાઈઝશન
આ કઈ આપત્તિ છે?
તુસ્નામી
દાવાનળ
ભૂકંપ
વાવાઝોડું
સમુદ્રમાં ભૂકંપ આવે ત્યારે કઈ આપત્તિની સંભાવના રહે છે?
વાવાઝોડું
પૂર
ત્સુનામી
જ્વાળામુખી
માનવસર્જિત આપતી કઈ છે?
1
2
3
4
તીડના ખોરાક શું નથી?
પીપળો
લીમડો
આસોપાલવ
આંબો
