wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 પાઠ 12 ઉદ્યોગ

Total questions: 15

Worksheet time: 75secs

Name
Class
Date
1.

કૃષિ આધારિત ઉદ્યોગ: સુતરાઉ કાપડ

ખનીજ આધારિત ઉદ્યોગ:_______

a)

ચર્મ ઉદ્યોગ

b)

સિમેન્ટ ઉદ્યોગ

c)

ડેરી ઉદ્યોગો

d)

શણ ઉદ્યોગ

2.

કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગોને શું કહેવામાં. આવે છે ?

a)

ગૃહ ઉદ્યોગ

b)

ટચૂકડા ઉદ્યોગ

c)

નાના કદના ઉદ્યોગ

d)

મઘ્યમ કદના ઉદ્યોગ

3.

સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ:-સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ:-_________

a)

મારુતિ લિમિટેડ

b)

હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ

c)

ટિસ્કો

d)

અમૂલ

4.

આમાંથી કઈ જોડ સાચી નથી?

a)

બેંગલુરુ કર્ણાટક

b)

પુણે મહારાષ્ટ્ર

c)

અમદાવાદ ગુજરાત

d)

વિશાખાપટનમ મધ્ય પ્રદેશ

5.

આમાંથી કયો પ્રાકૃતિક રેસો ગણાય છે ?

a)

નાયલોન

b)

પોલિએસ્ટર

c)

એક્રેલિક

d)

શણ

6.

તમારે કાપડ ઉદ્યોગ માટે કાચો માલ લેવો છે તો તમે તમારા મિત્રોને આમાંથી કઈ વસ્તી ખરીદવા માટે કહેશો ?

a)

ઘઉં

b)

કપાસ

c)

મગફળી

d)

દિવેલા

7.

નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી?

a)

જયપુર

b)

જમશેદપુર

c)

ભીલાઇ

d)

દુર્ગાપુર

8.

ભારતમાં સુવર્ણ રેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે?

a)

કેરલ

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

ઝારખંડ

9.

ગુજરાતમાં કઈ જગ્યાએ સૌપ્રથમ કાપડ મિલ શરૂ કરવામાં આવી હતી?

a)

આણંદ

b)

નડિયાદ

c)

નવસારી

d)

અમદાવાદ

10.

માહિતી ટેકનોલોજી ઉદ્યોગો મુખ્ય ધરી સંદર્ભે. સિલીકોનવેલી કેલિફોર્નિયા અને ભારત ______ છે.

a)

બેંગલુરુ

b)

પુના

c)

મુંબઈ

d)

અમદાવાદ

11.

આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (અમુલ) એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

a)

સંયુક્ત ક્ષેત્રનો

b)

સહકારી ક્ષેત્રનો

c)

ખાનગી ક્ષેત્રના

d)

સાર્વજનિક ક્ષેત્રના

12.

યુ. એસ.એ.માં સિલિકોનવેલી કઈ ખીણનો એક ભાગ છે?

a)

બોલિવિયા

b)

કોલોરાડો

c)

સાન્તાક્લોઝ

d)

સિએરા નિવાડા

13.

વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે ?

a)

સુતરાઉ કાપડ ઉદ્યોગ

b)

લોખંડ પોલાદ ઉદ્યોગ

c)

માહિતી તકનીક ઉદ્યોગ

d)

પરિવહન ઉદ્યોગ

14.

ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત હતું?

a)

મલમલ

b)

સુતરાઉ કાપડ

c)

છીટ

d)

સોનેરી જરીવાળુ કાપડ

15.

નીચેનામાંથી કયાં પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર જરૂરી છે?

a)

શ્રમ

b)

ઉર્જા

c)

મૂડી

d)

આપેલા તમામ