wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ENGLISH LEARNING QUIZ- 4 (BY: OASIS EDUCATIONAL INSTITUTE)

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
I AM A BOY
a)
હું એક છોકરો છું
b)
અમે છોકરાઓ છીએ
c)
હું છોકરી છું
d)
તે છોકરો છે
2.
YOU ARE BOY
a)
એ છોકરો છે
b)
તું છોકરો છે
c)
એ છોકરાઓ છે.
d)
તું છોકરો છે
3.
HE IS A MAN
a)
એક માણસ છે
b)
તે એક માણસ છે
c)
તે એક સ્ત્રી છે
d)
પેલો એક માણસ છે
4.
WE ARE MEN
a)
એ પુરુષ છે
b)
પેલા પુરુષો છે
c)
અમે પુરુષો છીએ
d)
તે પુરુષો છે
5.
I AM MOHAN
a)
હું મોહન છું
b)
એ મોહન છે
c)
તે મોહન છે
d)
મોહન છું
6.
THIS IS MY BOOK
a)
આ મારૂ પુસ્તક છે
b)
આ તમારું પુસ્તક છે
c)
એ પુસ્તક છે
d)
આ પેલા નું પુસ્તક
7.
YOU ARE RADHA
a)
એ રાધા છે
b)
પેલી રાધા છે
c)
તમે રાધા છો
d)
તે રાધા છે
8.
THESE ARE YOUR CLOTHES.
a)
આ મારા કપડાં છે
b)
આ તમારા કપડાઓ છે
c)
આ બીજાના કપડાંઓ છે
d)
આ કપડાં છે
9.
YOU ARE RAJU
a)
તમે રાજુ છો
b)
તે રાજૂ છે
c)
આ રાજુ છે
d)
પેલો રાજુ છે
10.
THIS IS YOUR CHAIR
a)
આ મારી ખુરશીઓ છે
b)
આ તમારી ખુરશી છે
c)
આ તમારી ખુરશીઓ છે
d)
તમારી ખુરશી છે
11.
IT IS MY MOBILE
a)
મારો મોબાઈલ છે
b)
આ તમારો મોબાઇલ છે
c)
આ મોબાઇલ છે
d)
આ મારો મોબાઇલ છે
12.
THIS IS ITS CHARGER
a)
તેનું ચાર્જર છે
b)
પેલું ચાર્જર છે
c)
આ તેનું ચાર્જર છે
d)
આ ચાર્જર છે
13.
SHE IS A WOMAN
a)
તે એક સ્ત્રી છે
b)
પેલી સ્ત્રી છે
c)
એ એક સ્ત્રી છે
d)
આ સ્ત્રી છે
14.
THEY ARE WOMEN
a)
તેઓ સ્ત્રીઓ છે
b)
તે સ્ત્રી છે
c)
તે સ્ત્રીઓ છે
d)
એ સ્ત્રીઓ છે
15.
YOU ARE A GIRL
a)
છોકરી છે
b)
તમે છોકરી છો
c)
આ છોકરી છે
d)
તે છોકરી છે
16.
THEY ARE GIRLS
a)
તે છોકરીઓ છે
b)
આ છોકરીઓ છે
c)
છોકરીઓ છે
d)
પેલી છોકરીઓ છે
17.
SHE IS SITA
a)
તે સિતા છે
b)
આ સિતા છે
c)
પેલી સિતા છે
d)
તેઓ સિતા છે
18.
THAT IS HER BOX
a)
ખોખું છે
b)
તેનું ખોખું છે
c)
આ ખોખું છે
d)
તે તેનું ખોખું છે
19.
HE IS RAVI
a)
આ રવિ છે
b)
તે રવિ છે
c)
રવિ છે
d)
પેલો રવિ છે
20.
THIS એ બહુવચન માટે વપરાય છે
a)
True
b)
FALSE
21.
THESE એ બહુવચન માટે વપરાય છે
a)
True
b)
FALSE
22.
OUR HOUSE
a)
તેઓનું ઘર
b)
બધાનું ઘર
c)
તમારું ઘર
d)
આપણું ઘર
23.
YOUR HOUSE
a)
તમારું ઘર
b)
મારુ ઘર
c)
આપણું ઘર
d)
પેલાનું ઘર
24.
CROWD
a)
થોડાક લોકો
b)
લોકો
c)
ટોળું
d)
બધા લોકો
25.
EVERYONE
a)
એકજ
b)
બંને
c)
બધા લોકો
d)
દરેક