Worksheetsયુનિટ ટેસ્ટ -૨ પુનરાવર્તન
Total questions: 26
Worksheet time: 17mins
વારુણી કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
દુર્વાસા મુનિ
વિશ્વામિત્ર
કૃપાચાર્ય
દ્રોણાચાર્ય
વારુણી ભણવામાં કેવો હતો ?
ખૂબ જ નબળો
ખૂબ જ હોશિયાર
મધ્યમ
ઠીક ઠીક
આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતાં ?
દાભ
કાપડ
પાંદડા
વારુણી ને કામ કરવું ખૂબ જ ગમતું હતું ?
સાચું
ખોટું
સાચી વિદ્યા પાઠના આધારે કામ કરતા રહેવાથી વસ્તુઓની જાણકારી મળે તેમજ કામમાં કુશળ પણ થવાય છે.
ખોટું
સાચું
આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ બીજું શું કરવાનું રહેતું?
ગુરુજી જે કહે તે કરતાં
કંઈ ન કરતાં
આરામ કરતાં
આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતા ?
દાભ
કાપડ
શણ
વારુણિને શાનો કંટાળો આવતો હતો ?
ભણવાનો
કામ કરવાનો
બંને માંથી એક પણ નહીં
વારુણિનું કામ કેવું રહેતું?
ચોખ્ખું
પૂરું
અધૂરું અને અવ્યવસ્થિત
દાભ કાપવામાં કાળજી ન રાખવામાં આવે તો શું થાય ?
ગુરુજી ઠપકો આપે
ગુરુજી સજા કરે
આંગળીઓમાં ચીરા પડે
વારુણિ કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
વિશ્વામિત્ર
દુર્વાસા મુનિ
દ્રોણાચાર્ય
વારુણિ ભણવામાં કેવો હતો ?
ખૂબ જ નબળો
ઠીક – ઠીક
ખૂબ જ હોશિયાર
વારુણિ કામ કરતી વખતે શાના વિચારો કરતો?
ભણવાના
ફરવાના
રમવાના
પાઠના આધારે જોડકાં જોડો.
વારુણિ
હોશિયાર
વિશ્વામિત્ર
જ્ઞાની
વૃક્ષ
ઘટાદાર
આશ્રમ
વિવિધ શાસ્ત્રોનું અધ્યયન
મારા પપ્પા પાઠના આધારે જોડકાં જોડો.
પપ્પા એ કહ્યું, ‘ મીની તારું નાક તારી મમ્મી જેવું છે,‘
સરખામણી
મીની ઘરમાં નાચતીકૂદતી રહી એણે ન તો કોઈ બહેનપણી ને બોલાવી કે ન તો ટીવી જોયું.
એકલા રહેવાની મજા.
મીનીએ પપ્પાની ડાયરીમાં ખાંખાંખોળાં કર્યા.
શોધખોળ કરવાનો સ્વભાવ
મીનીને એકલા રહેવાનો ડર લાગતો.
સાચું
ખોટું
મીની પપ્પાની કાળજી લે છે તેથી તેણે પાઉચ વિશે ફોન કર્યો .
સાચું
ખોટું
મીનીના પપ્પાનું પાઉચ ક્યાં હતું ?
ટીપોઈ પર
રસોડામાં
બેડરૂમમાં
મીનીના પપ્પા જાતે રસોઈ બનાવતા કારણ કે
મીનીની મમ્મી ગુજરી ગઈ હતી.
તેમને રસોઈ બનાવવાનો શોખ હતો.
મીની તેના પપ્પાને રસોઈ બનાવવાનું કહેતી.
મીનીના પપ્પા યુવાનીમાં કેવા દેખાતા હતા ?
રાજકુમાર જેવા
મસ્તીખોર
દાઢીવાળા
આપેલા તમામ
આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવું. આ વાક્ય કોણ બોલે છે ? (a)
આપેલા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો.
ભવિષ્યની આગાહી કરનાર વાણી
ભવિષ્યવાણી
કાગવાણી
આકાશવાણી
અહીં આપેલા ફકરામાં કેટલા વિશેષણો વપરાયા છે તે કહો ?
ગાઢ જંગલમાં જંગલી પ્રાણીઓ રહેતા હતા. જંગલની બાજુમાં મોટું સરોવર હતું. સરોવરનું પાણી મીઠું હતું. તેથી બધા લોકો ત્યાં પાણી પીવા આવતા.
ત્રણ
ચાર
પાંચ
અહીં આપેલી ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય લગાવી વાક્ય પૂર્ણ કરો.
રાકેશ અક્કલ દોડાવી ______ ચેસની રમતમાં જીતી ગયો.
ના
ને
ની
અહીં આપેલો શબ્દ માટે ક્યો અનેકાર્થી શબ્દ આવે ?
‘સર‘
સરોવર
વડો
માળા
ઉપરોક્ત તમામ
અનેકાર્થી શબ્દોના જોડકાં જોડો.
પાણી
શૂરાતન
વાર
વિલંબ
દોષ
પાપ
કડી
એક ઘરેણું
