wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૮ એકમ - પ અંગ્રેજ શાશન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?

a)

વિષયવાર પાઠ્યપુસ્તકો

b)

મૌખિક શિક્ષણ

c)

તાલીમ પામેલ શિક્ષકો

d)

દરેક ધોરણ માટે અલગ વર્ગખંડો

2.

ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો ?

a)

અંગ્રેજીના જાણકારની નોકરીઓમાં અગ્રતા

b)

અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો

c)

ખેતીનો વિકાસ

d)

કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ

3.

કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું ?

a)

હુમાયુના

b)

અકબરના

c)

બાબરના

d)

બહાદુરશાહના

4.

મુઘલયુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ?

a)

પાઠશાળાઓ અને મસ્જિદો

b)

મંદિરો અને મસ્જિદો

c)

પાઠશાળાઓ અને મંદિરો

d)

પાઠશાળાઓ અને મદરેસાઓ

5.

ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ?

a)

ઈ.સ. 1657

b)

ઈ.સ. 1717

c)

ઈ.સ.1757

d)

ઈ.સ. 1700

6.

અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ?

a)

ગામઠી, દેશી, પંડ્યાની

b)

ગામઠી, દેશી, ધુળિયા

c)

ગામઠી, પંડયાની, ધૂળિયા

d)

ગામઠી, ધૂળિયા, મહોલ્લાની

7.

અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું ?

a)

વાલીઓ

b)

શિક્ષક

c)

શિક્ષણ સમિતિ

d)

શાળા સંચાલક

8.

ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી ?

a)

અંગ્રેજોએ

b)

દેશી રાજાઆએ

c)

ભારતના સમાજ સુધારકોએ

d)

ભારતના શિક્ષિતોએ

9.

ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી ?

a)

વિલિયમ કેરેએ

b)

માર્શમેને

c)

એલેકઝાન્ડર ડફે

d)

ચાર્લ્સ વુડે

10.

ભારતમાં વિલિયમ કેર એ પક્ષી મીટર બે શિક્ષણ આપતી સંસ્થા કયાં અને ક્યારે શરૂ કરી ?

a)

બહેરામપુરમાં ઈ.સ. 1768માં

b)

સીરામપુરમાં ઈ.સ. 1789 માં

c)

પુરલીયામાં ઈ.સ.1770 માં

d)

મેદનીપુરમાં ઈ.સ. 1782 માં

11.

સિરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી ?

a)

ચાર્લ્સ વુડે

b)

વિલિયમ કેરે

c)

મેકોલેએ

d)

માર્શમને

12.

કયા પાદરી એ ભારતમાં પાશ્ચાત શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી ?

a)

રિચાર્ડસન્સ વુડે

b)

એલેકઝાન્ડર ડફે

c)

મેગલન પૂરે

d)

ફ્રાન્સિસ માક્સે

13.

ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણી નો પ્રારંભ થયો ?

a)

ઈ.સ. 1800 થી

b)

ઈ.સ. 1803થી

c)

ઈ.સ. 1893થી

d)

ઈ.સ. 1835થી

14.

ચાર્લ્સ વુડનો નીતિપત્ર - ખરીતો કઈ સાલમાં અમલમાં આવ્યો ?

a)

ઈ.સ.1835માં

b)

ઈ.સ. 1854માં

c)

ઈ.સ.1862માં

d)

ઈ.સ. 1885માં

15.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

a)

લોર્ડ હાર્ડિજના

b)

લોર્ડ રિપનન

c)

લોર્ડ વિલિયમ બેન્ટિંકના

d)

લોર્ડ ડેલહાઉસીના

16.

ભારતમાં કયા કમિશનને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી ?

a)

ઈ.સ.1835ના મેકોલે કમિશને

b)

ઇ.સ. 1854ના થોમસન કમિશને

c)

ઈ.સ. 1882ના હન્ટર કમિશને

d)

ઈ.સ. 1882ના સેડલર કમિશને

17.

ભારતમાં કયા કમિશનની માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી ?

a)

સેડલર કમિશને

b)

મેકોલે કમિશને

c)

ચાર્લ્સ વુડના કમિશને

d)

હન્ટર કમિશને

18.

ઈસવીસન 1912 માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઘડવા સૂચન કર્યું ?

a)

રવીન્દ્રનાથ ટાગોરે

b)

લોકમાન્ય તિલકે

c)

ડો એની બેસન્ટે

d)

ગોપાલ કૃષ્ણ ગોખલેએ

19.

કયા ગવર્નર જનરલે ઈ.સ. 1801 માં કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી ?

a)

લોર્ડ વેલેસ્લીએ

b)

લોડ ડેલહાઉશીએ

c)

લોર્ડ વિલિયમ બેન્ટીંગે

d)

લોર્ડ વોરન હેસ્ટિંગ્સે

20.

કોલકત્તામાં સ્થપાયેલી હિન્દુ કોલેજ ઇસ 1855 માં કઈ કોલેજ તરીકે ઓળખાઈ ?

a)

વૈધનાથ હિંદુ કોલેજ

b)

કોલકત્તા હિન્દુ કોલેજ

c)

પ્રેસિડેન્સી કોલેજ

d)

એલફિનિસ્ટન કોલેજ

21.

ઈસવીસન 1780 માં કોલકત્તામાં મદરેસા (મુસ્લીમ ) કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

a)

માઉન્ટ બેટને

b)

વેલેસ્લીએ

c)

વિલિયમ બેન્ટિક

d)

વોરન હેસ્ટિંગ્સે

22.

જોનાથન ડંકને ઈ.સ. 1791માં કઈ કોલેજની સ્થાપના કરી હતી ?

a)

બનારસ હિન્દુ કોલેજની

b)

અલીગઢ મુસ્લિમ કોલેજની

c)

બનારસ સંસ્કૃત કોલોજની

d)

દિલ્લી સંસ્કૃત કોલેજની

23.

નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી ની સ્થાપના થઈ નહોતી ?

a)

કોલકતામાં

b)

મુંબઈમાં

c)

અમદાવાદમાં

d)

મદ્રાસ (ચેન્નઈ ) માં

24.

કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો ?

a)

લોર્ડ કર્ઝને

b)

લોર્ડ હાર્ડિજે

c)

લોર્ડ રિપને

d)

લોર્ડ કનિંગે

25.

ઈ.સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી ?

a)

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

b)

બનારસ હિન્દુ યુનિવર્સીટી

c)

દિલ્લી યુનિવર્સિટી

d)

શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી

26.

ઈ.સ. 1946 માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી ?

a)

28

b)

20

c)

16

d)

18

27.

બોઝ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

a)

કોલકતામાં

b)

ચેન્નઈમાં

c)

દિલ્લીમાં

d)

મુંબઈમાં

28.

ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે ?

a)

આણંદમાં

b)

રૂડકીમાં

c)

દિલ્લીમાં

d)

અમૃતસરમાં

29.

ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે ?

a)

દહેરાદુનમાં

b)

રૂડકીમાં

c)

જમશેદપુરમાં

d)

નાગપુરમાં

30.

ભાંડારકર ઇન્સ્ટિટ્યુટ ક્યાં સ્થપાઈ હતી ?

a)

પુણે ( પુના) માં

b)

મુંબઈમાં

c)

બેંગલુરુમાં

d)

નાગપુરમાં

31.

ઈ.સ. 1899માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?

a)

રામકૃષ્ણ ભાંડારકર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

b)

દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેને

c)

દેવેન્દ્રનાથ ટાગોર અને બુથને

d)

બુથન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે

32.

ઈ.સ. 1873 સુધીમાં બ્રિટીશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી ?

a)

1820

b)

1962

c)

1640

d)

2160

33.

બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

b)

રાજારામ મોહનરાય

c)

દયાનંદ સરસ્વતી

d)

મહાદેવ ગોવિંદ રાનડે

34.

ઈ.સ. 1850 માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી ?

a)

હરકુંવર શેઠાણીએ

b)

રણછોડલાલ રેટિયાવાળાએ

c)

વિદ્યા ગૌરી નીલકંઠે

d)

ભક્તિબા દેસાઈએ

35.

દયાનંદ સરસ્વતીએ દયાનંદ એગલો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી ?

a)

લાહોરમાં

b)

હરદ્વારમાં

c)

વડોદરમાં

d)

મથુરામાં

36.

ઈ.સ. 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

a)

દેવેન્દ્રનાથ ટાગોરે

b)

નરેન્દ્રનાથ ટાગોરે

c)

રવીન્દ્રનાથ ટાગોરે

d)

સુરેન્દ્રનાથ ટાગોરે

37.

કયા ગવર્નર જનરલે વિધવા પુનહ લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું ?

a)

લોર્ડ વેલેસ્લીએ

b)

લોર્ડ વિલિયમ બેન્ટિંકે

c)

લોર્ડ ડેલહાઉસીએ

d)

લોર્ડ રિપને

38.

કોના પ્રયત્નોથી ઈ.સ. 1872 માં લગ્નવય સંમતિ ધારો પસાર થયો ?

a)

કેશવ ચંદ્ર સેનના

b)

એની બેસન્ટના

c)

ડૉ. ભીમરાવ આંબેડકરના

d)

બહેરામજી મલબાટીના

39.

આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા ?

a)

ઠક્કર બાપાએ

b)

મામાસાહેબ ફડકેએ

c)

વિનોબા ભાવેએ

d)

નારાયણ ગુરુએ

40.

ઈ.સ.1894માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?

a)

જુગતરામ દવેએ

b)

વીર નર્મદે

c)

દુર્ગારામ મહેતાએ

d)

દલપતરામે