Worksheets10-10-20
Total questions: 40
Worksheet time: 20mins
શ્રીજી મહારાજ ને ઓળખવાના પાયા કેટલા છે?
૩
૪
૫
૬
સંપૂર્ણ સત્સંગી થયો ક્યારે કેહવાય?
વ્યતિરેક નો સંબંધ થાય ત્યારે
અનાદીમુક્તની સ્થિતિ થાય ત્યારે
અન્વયનો સંબંધ થાય ત્યારે
એક પણ ની
માનવ સંહાર માટે મનુષ્ય દ્વારા કયા પ્રકારનું શસ્ત્ર વાપરવામાં આયુ?
ટેંક
દારૂગોળો
રાઈફલ
નુક્લીયર શસ્ત્ર
લોહીના સંબંધ માં સર્વ ગ્રાહી ગ્રુપ કયું?
a
b
o
ab
કયું તત્વ બ્રહ્માંડ માં સૌથી વધુ માત્ર માં ઉપ્લબ્દ્ધ છે?
હાયદ્રોજન
નાઈટ્રોજન
કાર્બન
એક પણ ની
૩*૦+૩-૩*૦=____
૦
૯
૩
૬
એક કેલેન્ડરવર્ષ માં વધુ માં વધુ કેટલા ગ્રહણ ફરી શકે?
૪
૬
૨
૭
વિશ્વમાં ખંડ નો ભંડાર કયો દેશ છે?
ચીન
ભારત
ક્યુબા
શ્રીલંકા
હોકી ના જાદુગર કોને ગણવામાં આવે છે?
વિશ્વનાથન આનંદ
ધ્યાન ચંદ
પરગટ સિંહ
બલવીર સિંહ
પ્રોજેક્ટ ટાઇગરકયા વર્ષ માં શરું થયો હતો?
૧૯૭૬
૧૯૭૩
૧૯૭૭
૧૯૭૯
વ્યતિરેક ની લાઈન સેના માટેની છે?
રાજીપા
મોક્ષ
મોટપ
તમામ
સૌથી પેલું સર્ચ એન્જીન કયું?
આર્થી
ગૂગલ
એપલ
યાહુ
ભ્રષ્ટાચાર પરિણામ છે કોનું?
અપ્રમાણિકતા
લાલચ
ગરીબી
તમામ
કેબીનેટ મિશન કયા વર્ષમાં ભારત આયુ?
૧૯૪૨
૧૯૪૪
૧૯૪૬
૧૯૪૦
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
ઇન્દુમતીબેન શેઠ
ડૉ.ઉષા મેહતા
હંસા મેહતા
વિનોદિની નીલકંઠ
રેખાન્શ્વૃતો ની સંખ્યા કેટલી છે?
૧૮૦
૩૬૦
૯૦
૨૭૦
ગુજરાતનું હિલ સ્ટેશન કયું છે?
ચોરવાડ
સાપુતારા
ઉદૈપુર
અંબાજી
સેવાગ્રામ આશ્રમ ગાંધીજી એ ક્યાં સ્થાપ્યો તો?
વર્ધા
નડિયાદ
અહમદાવાદ
પુના
અડાલજ નું પ્રાચીન નામ કયું છે?
અહીર્પુર પતન
પટ્ટાન શહેર
ગઢ પાટણ
પાટણ વાવ
અનંત કોટી બ્રમ્હાંડ માં સનાતન ભગવાન કેટલા છે?
૧૧
૩
૬
૧
કલ્યાણ એટલે શુ?
અનાદીમુક્તની સ્થિતિ
શ્રીજી મહારાજ નું સ્વરૂપ
મોક્ષ નો દ્વાર
અનાદીમુક્ત ની પ્રાપ્તિ
શરીરનો સૌથી મોટો અવયવ કયો છે?
મગજ
સ્વાદુ પીંડ
આંતરડું
યકૃત
કુતુબમિનાર નું બાંધકામ કોને પૂરું કરાવ્યું હતું?
કુત્બુદીન એબક
ઈલ્તુંમીશ
અલાઉદ્દીન ખીલજી
ગયાસુદ્દીન બલ્બન
૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨+૨*૦+૨=______
૦
૨૦
૨૨
૨૪
૨૨+૪=૨૪
૧૩+૬=૧૬
૮૦+૨=૮૨
૬૭+૯=_____
૭૯
૭૬
૬૯
૯૯
કથાવાર્તા એ મારી દવા છે.આવું કોણ કાયમ કેહતા?
બાપાશ્રી
સ.દ.મુનીસ્વામી
પ.પુ.બાપજી
પ.પુ.સ્વામીશ્રી
અનંતકોટી બ્રહ્માંડ માં આધુનિક ભગવાન કેટલા છે?
૧
૩
૧૦
અનંત
મહારાજ્ નિષ્ઠાહોય પંચવર્તમાન પાળતો હોય છતાં દેહ રૂપ માં વર્તતો હોય એ _____ કેહવાય?
અનાદીમુક્ત
એકાંતિક
ચાલોચલ ભક્ત
પરમ એકાંતિક
અનાદીમુક્તનું બીજું નામ શું છે?
મહામુક્ત
વિદેહીમુક્ત
નીત્યમુક્ત
તમામ
વિજયનગરનું રાજ્ય કોને સ્થાપ્યું હતું?
કૃષ્ણ દેવરાય
હરિહર અને બુક્કા
માલિક કાફર
એક પણ નઈ
ભારતના ઉપરાષ્ટ્રપતિ હોવાની મુદત કેટલા વર્ષ ની હોય છે?
૬
૪
૧૦
૫
સંસદમાં કામકાજ માં નીચેના માંથી કઈ ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે?
માત્ર અંગ્રેઝી
માત્ર હિન્દી
હિન્દી અન અંગ્રેઝી
બધી ભાષાઓ
રાજ્ય સભાના સભ્ય માટેની ઓછા માં ઓછી ઉમર કેટલી હોવી જોઈએ?
૩૦
૨૫
૩૫
૨૧
પંચતંત્ર ના રચયિતા_______ ?
વિષ્ણુ શર્મા
પંડિત નારાયણ
માંધ
શ્રીહરિ
ગુરૂ રામાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ના કયા બે નામ રાખ્યા?
સહજાનંદ સ્વામી અને નારાયણ મુની
સહજાનંદ સ્વામી અને મુની
નીલકંઠવર્ણી અને સહજાનંદ સ્વામી
ઘનશ્યામ અને સાહ્જાનંદ સ્વામી
કઈ રીતે ધૂન બોલાય તો તેનું ફળ ૧ હજાર રૂપિયા જેટલું થાય?
નિયમ કરવા ખાતર
મૂર્તિ સંભારી ને
મૂર્તિ માં રહીને
તમામ
કરોડો કામ બગાડીને પણ મોક્ષ સુધારવો આ વાક્ય કયા સદગુરુની વાત માં આવે છે?
સદ.ગુણાતીતાનંદ સ્વામી
સદ.ગોપાળાનંદ સ્વામી
સદ.બ્રહ્મનાદ સ્વામી
પ.પુ.બાપજી
કારણ સત્સંગ એટલે શું?
મૂર્તિની યાત્રા નો સત્સંગ
અનાદીમુક્તની સ્થિતિ
પરભાવ નો સત્સંગ
તમામ
જય સદગુરુ સ્વામી એ આરતી કયા સદગુરુ દ્વારા રચિત છે?
સદ.મુક્તાનંદ સ્વામી
સદ.પ્રેમાનંદ સ્વામી
સદ. બ્રહ્માંનંદ સ્વામી
સદ.ગોપાલાનંદ સ્વામી
ઈ.સ. ૧૮૫૭ ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતું?
ઉધમસિંહ
પ્રફુલ ચાકી
મંગલ પાંડે
સુખદેવ
