wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તથા શાસન

Total questions: 39

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું?

a)

ભારતનું સમૃદ્ધ સાહિત્ય

b)

ભારતની શાસન વ્યવસ્થા

c)

ભારતની આર્થિક સમૃદ્ધિ

d)

ભારતી વિદ્યાપીઠો

2.

ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?

a)

નવજાગરણ ના નામે

b)

નવજાગૃતિ ના નામે

c)

નવનિર્માણ ના નામે

d)

નવ રચનાના નામે

3.

તુર્કો એક કોન્સ્ટેટીનોપલ ક્યારે જીતી લીધું?

a)

ઈસવીસન 1498 માં

b)

1492માં

c)

ઈસવીસન 1430 માં

d)

ઈસવીસન 1453 માં

4.

ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?

a)

કોન્સ્ટેન્ટી નોપલ

b)

ધમાસ્કર

c)

જેરૂસલામ

d)

તહેરાન

5.

તુર્કો એ કહ્યું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?

a)

કાબુલ

b)

કોન્સ્ટેટીનોપલ

c)

ધમાસ્કર

d)

જેરુસલેમ

6.

નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયન ની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી

a)

મરી મસાલા

b)

રેશમી કાપડ

c)

અફીણ

d)

ઈમારતી લાકડાની

7.

નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો?

a)

પોર્ટુગલ એ

b)

સ્પેઇન

c)

હોલેન્ડ

d)

ફ્રાંસે

8.

ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

a)

કોલંબસે

b)

બારથોલો ડાયજે

c)

વાસ્કો દ ગામા એ

d)

કેપ્ટન કૂકે

9.

વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો?

a)

ઈટલીનો

b)

સ્પેનનો

c)

હોલેન્ડનો

d)

પોર્ટુગલનો

10.

1498 માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો?

a)

સુરત

b)

કાલિકટ

c)

કોચીન

d)

મછલી પટ્ટમ

11.

ઈસવીસન 1498 માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?

a)

આલ્બુ કર્કઆલ્બુ કર્ક

b)

સામુદ્રિક

c)

અલમેડા

d)

ફરુક સિયર

12.

ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?

a)

ફ્રાંસીસ ડી ડીસોજા

b)

થોમસ ડી હેની વાલે

c)

ફ્રાન્સિસકો ડી અલમેડાએ

d)

અલ્ફાનઝો ડી આલ્બુ કર્કે

13.

પોર્ટુગીઝો એ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?

a)

ઈસવીસન 1503 માં

b)

ઈસવીસન 1505 માં

c)

ઈસવીસન 1530 માં

d)

ઈસવીસન 1535 માં

14.

પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો?

a)

ગોલકોંડાના

b)

અહેમદનગરના

c)

કાલી કટના

d)

બિજાપુરના

15.

ડચ પ્રજા ક્યાંની વતની હતી?

a)

ડેનમાર્કની

b)

હોલેન્ડની

c)

ગ્રેટ બ્રિટનની

d)

ફ્રાન્સની

16.

ભારતમાં ડેનિસ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં કયા સ્થાપ્યું હતું?

a)

કોલકાતામાં

b)

ઢાકામાં

c)

સીરામપુરમાં

d)

હુંગલી નદીના કિનારે

17.

અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે?

a)

ગોવિંદપુર

b)

કોલકાતા

c)

સી રામપુર

d)

ઢાકા

18.

ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા ની સ્થાપના ક્યારે થઈ?

a)

ઈસવીસન 1639માં

b)

1664માં

c)

ઈસવીસન 1672માં

d)

ઈસવીસન 1668માં

19.

અંગ્રેજોએ ઇસવીસન 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી?

a)

મદ્રાસ ચેન્નઈમાં

b)

સુરતમાં

c)

બંગાળમાં

d)

પોંડીચેરી

20.

લાઈવ એ સિરાજ ઉદ દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનવાનું વચન આપ્યું?

a)

મીર કાસીમને

b)

ફરૂક સીયર

c)

મીર નાસીને

d)

મીર જાફરને

21.

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?

a)

ઈસવીસન 1752માં

b)

ઈસવીસન 1757 માં

c)

ઈસવીસન 1761 માં

d)

ઈસવીસન 1772 માં

22.

અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી?

a)

એક ચકરી શાસન પદ્ધતિ

b)

દીવાની શાસન પદ્ધતિ

c)

દ્વિમુખી શાસન પદ્ધતિ

d)

દીવાની સહાય પદ્ધતિ

23.

દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો?

a)

ઈસવીસન 1751માં

b)

ઈસવીસન 1771 માં

c)

ઈસવીસન 1761માં

d)

ઈસવીસન 1781 માં

24.

પ્રથમ બે મૈસુર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?

a)

હૈદર અલી સાથે

b)

રણજીતસિંહ સાથે

c)

ટીપુ સુલતાન સાથે

d)

બાજીરાવ બીજા સાથે

25.

કયા મૈસુર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતા ટીપુ સુલતાન ને ભયંકર નુકસાન થયું હતું?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

26.

પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?

a)

સાલબાઈની

b)

વસઇની

c)

બડગાવની

d)

પુણેની

27.

પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું?

a)

કોલ્હાપુરમાં

b)

નાગપુરમાં

c)

પુણેમાં

d)

સાતારામાં

28.

ઈસવીસન 1773 માં કયો ધારો અમલમાં આવ્યો?

a)

સનદી ધારો

b)

પીટનો ધારો

c)

નિયામક ધારો

d)

ખાલસા ધારો

29.

કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?

a)

પીટના ધારા અન્વયે

b)

નિયામક ધારા અન્વયે

c)

સ નદી ધારા અન્વયે

d)

ખાલસા ધારા અન્વયે

30.

કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી?

a)

નિયામક ધારા અન્વયે

b)

પીટના ધારા અન્વયે

c)

સનદી ધારા અન્વયે

d)

ફાલસા ધારા અન્વયે

31.

કયા ગવર્નર જનરલ એ ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી?

a)

વેલેસલીયે

b)

ડેલહાઉસીએ

c)

કોર્નવોલીસે

d)

હેસ્ટિંગ્સ

32.

બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી?

a)

ઈસવીસન1757 ના ધારા અન્વયે

b)

ઇસવીસન 1762 ના ધારા અન્વયે

c)

ઈસવીસન 1858 ના ધારા અન્વયે

d)

ઈસવીસન 1853 ના ધારા અન્વયે

33.

કયા ગવર્નર જનરલ એ ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી?

a)

લોર્ડ રીપને

b)

લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ

c)

લોર્ડ ક્રેનિંગે

d)

લોર્ડ ડેલહાઉસીએ

34.

ઈસવીસન 1453 માં યહૂદીઓએ કોન્સ્ટેટીનો પણ જીતી લીધું આ વિધાન સાચું છે કે ખોટું કહો.

a)

સાચું

b)

ખોટું

35.

યુરોપ ની પ્રજાને મા સાચવવા ભારતના મરી મસાલા ની ખૂબ આવશ્યકતા રહેતી આ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

સાચું

b)

ખોટું

36.

યુરોપના ફ્રાન્સ પોર્ટુગલ,સ્પેઇન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસ કર્યા આ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

સાચું

b)

ખોટું

37.

16 મી સદીમાં પોર્ટુગીઝો સાગર સ્વામી બન્યા હતા આ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

સાચું

b)

ખોટું

38.

બકસરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757 માં થયું હતું આ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

સાચું

b)

ખોટું

39.

નવજાગૃતિ એટલે ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો ને નવજાગૃતિ કહેવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

સાચું

b)

ખોટું