Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

523 સમ સંબંધ શોધો NMMS

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

NMMS

સમ સંબંધ શોધો.

પોલીસ : દંડો : : લુહાર : ?

a)

હથોડો

b)

સાણસી

c)

ચીપિયો

d)

કુહાડી

2.

NMMS

સમ સંબંધ શોધો.

સુથાર : રંધો : : ચિત્રકાર : ?

a)

કેનવાસ

b)

રંગ

c)

પીંછી

d)

ટાંકણું

3.

NMMS

સમ સંબંધ શોધો.

પુસ્તક : કાગળ : : માખણ ?

a)

ગાય

b)

ઘી

c)

દૂધ

d)

છાસ

4.

NMMS

સમ સંબંધ શોધો.

સોનું : ઘરેણાં : : પગરખાં ?

a)

મોચી

b)

મોજડી

c)

ચર્મકાર

d)

ચામડું

5.

NMMS

સમ સંબંધ શોધો.

બકરી : લવારું : : મરઘી ?

a)

ગિદરડું

b)

મેઢું

c)

પીલું

d)

ખોલકું

6.

NMMS

સમ સંબંધ શોધો.

હાથી : મદનિયું: : ઊંટ ?

a)

બોતડું

b)

ખોલકું

c)

વછેરું

d)

વાછરું

7.

NMMS

સમ સંબંધ શોધો.

ઘોડો : તબેલો : : કીડી ?

a)

મંકોડો

b)

જંતુ

c)

રાફડો

d)

દર

8.

NMMS

સમ સંબંધ શોધો.

એસ્કિમો : ઇગ્લુ : : રાજા ?

a)

દરબાર

b)

કચેરી

c)

રાણીવાસ

d)

મહેલ

9.

NMMS

સમ સંબંધ શોધો.

હરણ : છીંકારે : : ભેંસ ?

a)

રેંકવું

b)

ગાંગરે

c)

ભાંભરે

d)

તાડૂકે

10.

NMMS

સમ સંબંધ શોધો.

ઉંદર : ચૂં ચૂં : : કોયલ ?

a)

ટહુકે

b)

કુહૂ કુહૂ

c)

ગીત ગાય

d)

ગૂંજન કરે

11.

NMMS

સમ સંબંધ શોધો.

ગોલ્ફ : કોર્સ : : સ્કેટિંગ ?

a)

એલી

b)

રેન્જ

c)

રિંગ

d)

મેટ

12.

NMMS

સમ સંબંધ શોધો.

બેઝબોલ : ડાયમંડ : : સાઈકિલિંગ ?

a)

એરિના

b)

એલી

c)

રિંક

d)

વેલોડ્રામ

13.

NMMS

સમ સંબંધ શોધો.

એટમ બોમ્બ : ઓટોહાન : : થર્મોમીટર ?

a)

કેપ્લર

b)

ગેલિલિયો

c)

જે. બી. પ્રિસ્ટલે

d)

લિપમેન

14.

NMMS

સમ સંબંધ શોધો.

રિવોલ્વર : સેમ્યુઅલ કોલ્ટ : : મશીનગન ?

a)

રિચાર્ડ ગેટલિંગ

b)

જ્યોર્જ સ્ટિફન્સ

c)

સ્વાન

d)

ડી.ફોરેસ્ટ

15.

NMMS

સમ સંબંધ શોધો.

પુત્રી : આત્મજા : : ઘોર ?

a)

અંધારું

b)

વાદળ

c)

ભીષણ

d)

આક્રંદ