Worksheetsપ્રકરણ 5 MCQs
Total questions: 8
Worksheet time: 4mins
પાચનમાગયના કયા ભાગમાું ખોરાકનુું સુંપૂણય પાચન થાય છે ?
જઠર
મુખગુહા
મોટુું આતરડુું
નાનુું આુંતરડુું
નીચે આપેલ સમીકરણ સાચુું બને તેમ વિકલ્પ પસુંદ કરો. સૂયયપ્રકાશ & કલોરોક્રિલ 6CO₂ + 12H 2 O -------------------------→ ............ + 6O 2 + 6H 2 O
C 2 H 5 OH
CH 4
C 6 H 12 O 6
CH 3 COOH
જો કોઈ િનસ્પવતની જલિાવહની અને જલિાવહનીકી સૂક્ષ્મ જીિોના ચેપથી પુરાઈ જાય તો શુું થાય ?
પણયથી મૂળ તરિ ખોરાકનુું સ્થાનાુંતર અટકી જશે
મૂળથી પણય તરિ ખોરાકનુું સ્થાનાુંતર અટકી જશે
મૂળથી પણય તરિ પાણીનુું ઉધ્િય સ્થાનાુંતર અટકી જશે
પાણીના િહનમાું કોઈ િેરિાર નહીં થાય
એક વ્યવસત ક્રકડની (મૂત્રચપુંડ) ની બીમારીથી પીડાય છે, આિા દદીમાું કઈ પ્રક્રિયા િારા યુક્રરયાનો વનકાલ થાય છે ?
પેક્રરસ્ટેર્લયવસસ
હોવમયોસ્ટેવસસ
વહમોડાયાવલવસસ
ગ્લાયકોલીસીસ
ઉત્સગય એકમનો અુંવતમ છેડો .................માું ખુલે છે.
બાઉમેનની કોથળી
મૂત્રચપુંડ ધમની
સુંગ્રહણ નવલકા
મુત્રચપુંડ શીરા
પાચનમાગયમાું ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે ?
પેપ્સીન
સેલ્યુલોઝ
ક્રિવપ્સન
એમાઈલેજ
સ્િયુંપોર્ી પોર્ણ માટે ............. આિશ્યક છે.
CO 2
સલોરોક્રિલ
સૂયયપ્રકાશ
આપેલ તમામ
.................માું પાયરૂિેટના વિઘટન થિાથી કાબયન ડાયોસસાઇડ પાણી અને ઉજાય ઉત્પન્ન થાય છે
કોર્રસ
કણાભસૂત્રો
હક્રરતકણ
કોર્કેન્િ
