wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BSTD 0701 Bsoc Social રાજપૂત

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

રાજપૂત રાજવીઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું.

a)

500

b)

700

c)

1200

d)

1400

2.

હર્ષવર્ધનનું અવસાન કઈ સદીમાં થયું.

a)

7 મી

b)

8 મી

c)

9 મી

d)

આપેલ પૈકી એક પણ નહિ.

3.

કઈ સદીના અંત ભાગમાં સામંતશાહીનો ઉદય થયો.

a)

7 મી

b)

8 મી

c)

9 મી

d)

આપેલ પૈકી એક પણ નહિ.

4.

ગઢવાલ રાજ્યનો સ્થાપક?

a)

ગોવિંદચંદ્ર

b)

ચંદ્રદેવ

c)

મદનચંદ્ર

d)

આપેલ પૈકી એક પણ નહિ

5.

ક્યાં વંશમાં સીયક, મુંજ અને ભોજ જેવા શાસક હતા.

a)

પરમાર વંશ

b)

પલ્લવ વંશ

c)

પંડ્ય વંશ

d)

ચાલુક્ય વંશ

6.

ક્યાં વંશનો સર્વશ્રેષ્ઠ રાજા ભોજ હતો.

a)

પરમાર વંશ

b)

પલ્લવ વંશ

c)

પંડ્ય વંશ

d)

ચાલુક્ય વંશ

7.

પ્રાચીન સમયનું ભોજપલ એટલે હાલનું કયું શહેર?

a)

ધારાનગરી

b)

ઉજ્જૈન

c)

ભોપાલ

d)

ઇન્દોર

8.

ગઢવાલ રાજયની રાજધાની કઈ હતી.

a)

કનોજ

b)

કાશી

c)

આપેલ બંને

d)

આપેલ પૈકી એક પણ નહિ.

9.

ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો.

a)

વાસુદેવ

b)

અજયરાજ

c)

પૃથ્વીરાજ

d)

અજયમેરુ