wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

FSTD-1106 Fbhu bhugol ખડકો ખનીજો અને જમીન

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ગ્રેનાઇટ ખડક ક્યા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે ?

a)

પ્રસ્તર

b)

આગ્નેય

c)

રૂપાંતરિત

d)

કોઈ નહિ

2.

આરસપહાણ ખડક ક્યા પ્રકારના ખડકનું દ્રસ્ટાત છે ?

a)

આગ્નેય

b)

પ્રસ્તર

c)

રૂપાંતરિત

d)

જ્વાળામુખીય

3.

સૌથી નરમ ખનીજ કઈ છે ?

a)

સોનું

b)

એલ્યુમિનિયમ

c)

તાંબું

d)

ટાલ્ક

4.

ક્યા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એકસરખું જોવા મળે છે ?

a)

સ્થળાતરિત

b)

સ્વસ્થાનીય

c)

A અને B બને

d)

કોઈ નહિ