wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ESTD 1002 ESoc Socialભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તઅનેલલિત

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ઇક્ત એટલે ...............

a)

છપાઈ

b)

વણાટ

c)

ગુથણ

d)

ભરત

2.

કયું નૃત્ય સાગરનાં મોજા કે એ મોજા ૫૨ હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે? A.

a)

ગોફ ગૂંથન

b)

ધમાલ

c)

મેરાયો

d)

પઢાર

3.

નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

a)

ભવભૂતિએ

b)

મહાકવિ કાલિદાસે

c)

યાજ્ઞવલ્ક્ય મુનિએ

d)

ભરતમુનિએ

4.

મીના કારીગરીનું કૌશલ્ય નીચેના માંથી ક્યાં શહેરમાં જોવા મળતું હતું.

a)

જયપુર

b)

લખનૌ

c)

વારાણસી

d)

આપેલ તમામ

5.

ધમાલ નૃત્ય કરતાં સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

a)

આફ્રિકા

b)

આરબ

c)

અગ્નિ એશિયા

d)

ચીન

6.

કઈ નૃત્યશૈલીમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર જોવા મળે છે.

a)

મણિપુરી

b)

કથક

c)

કથકલી

d)

કુચીપુડી

7.

વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજ્જવાય છે.

a)

21 જૂન

b)

%

c)

%

d)

%