NEW
Font size
WorksheetsSPRK-001 જનરલ
Total questions: 12
Worksheet time: 6mins
નીચેનામાંથી કઈ સમિતિ તાલુકા પંચયાતની ફરજીયાત સમિતિ છે ?
બાંધકામ સમિતિ
કારોબારી સમિતી
શિક્ષણ સમિતિ
પાણી સમિતિ
રાજ્ય પંચાયત કાઉન્સિલની રચના કરવા અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમમાં છે ?
235
236
264
266
પંચાયતી રાજના પ્રત્યેક સ્તરે મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ?
1/2
2/3
1/4
1/3
પંચાયતી રાજ સસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?
31 માર્ચ
15 જાન્યુઆરી
15 ડીસેમ્બર
28 ફ્રેબ્રુઆરી
ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?
1791
1687
1681
1752
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
જીવરાજ મહેતા
રસિકલાલ પરીખ
બળવંતરાય મહેતા
લાભશંકર મહેતા
ગુજરાતમાં રાજ્યના વ્યવસાય વેરો ઉધરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ક્યારથી સોપવામાં આવી ?
2004
2007
2006
2005
તપાસ પંચ ધારો ક્યારે ધડવામાં આવ્યો ?
1948
1956
1952
1962
ગુજરાતમાં મહાનગર પાલિકાઓની વહીવટી ક્યાં કાયદા હેઠળ કરવામાં આવે છે ?
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
ગુજરાત નગરપાલિકા ધારો- 1963
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
A,B અને C ત્રણેય
ભારતીય બંધારણ મુજબ જીલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ?
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ
જીલ્લા પંચાયતની સામાન્ય બેઠક અંગે સભ્યોને કેટલા દિવસ પહેલા જાણ કરવી જરૂરી છે ?
15
7
3
4
ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટીસથી મળી શકે છે ?
ચોખ્ખા 5 દિવસ
ચોખ્ખા 3 દિવસ
ચોખ્ખા 7 દિવસ
ચોખ્ખા 4 દિવસ
