wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ESTD 1001 ESoc Social ભારતનો વારસો

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતના પ્રાચીન ગ્રંથ ...................માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.

a)

વિષ્ણુપુરાણ

b)

શિવપુરણ

c)

ગરુડ પુરાણ

d)

પર્યાવરણીય

2.

ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ...............સ્થાન ધરાવે છે

a)

પહેલું

b)

બીજું

c)

ત્રીજું

d)

ચોથું

3.

નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.

a)

ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો

b)

શ્યામ વર્ણ, વાંકડિયા વાળ – નેગ્રીટો (હબસી)

c)

શ્યામ રંગ, ચપટું નાક – - ઑસ્ટ્રેલૉઇડ

d)

પીળો વર્ણ, ચપટો ચહેરો – મોંગોલૉઇડ

4.

દ્રવિડકુળની ભાષાઓમાં નીચેના માંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

a)

હિન્દી

b)

કન્નડ

c)

તમિલ

d)

મલયાલમ

5.

નીચેના માંથી કઈ પ્રજા અગ્નિ એશિયા માંથી આવેલ હતી.

a)

નિષાદ

b)

હબસી

c)

દ્રવિડ

d)

નેગ્રીટો

6.

લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે.

a)

ભારત

b)

દેવીઓ માટે

c)

નદીઓ

d)

પનિહારીઓ

7.

પૂરાતત્ત્વીય સ્થળ શ્રીનાથગઢ ............................... જીલ્લામાં આવેલું છે.

a)

રાજકોટ

b)

%

c)

%

d)

%

8.

તાના-રીરી મહોત્સવ ક્યાં સ્થળે યોજાય છે.

a)

વડનગર

b)

%

c)

%

d)

%

9.

બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ થયો છે?

a)

51 ક

b)

%

c)

%

d)

%