wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HSTD 12 Hguj gujarati પદ્ય-ગદ્ય સાહિત્યસ્વરૂપો

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

હાઇકુ સાહિત્ય પ્રકાર કયા દેશમાંથી ઉતરી આવ્યો છે.

a)

જાપાન

b)

ઇટલી

c)

અમેરિકા

d)

બાંગ્લાદેશ

2.

સોનેટ કેટલી પંક્તિનું હોય છે.

a)

14

b)

7

c)

5

d)

5-7-5

3.

ગુજરાતીમાં ગઝલ કઈ બે ભાષા માંથી ઉતરી આવી છે.

a)

અરબી-હિન્દી

b)

ફારસી-અરબી

c)

હિન્દી-ફારસી

d)

આપેલ પૈકી એક પણ નહિ

4.

નંદશંકર મહેતાએ કઈ શાલમાં કરણઘેલો નવલકથા લખી.

a)

1866

b)

1966

c)

1863

d)

1963

5.

વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે ............ કહે છે.

a)

આત્મકથા

b)

જીવનચરિત્ર

c)

નિબંધ

d)

નવલિકા

6.

નાટકનું નાનું સ્વરૂપ એટલે .........

a)

આત્મકથા

b)

એકાંકી

c)

નિબંધ

d)

નવલિકા

7.

................. એટલે ટૂંકીવાર્તા.

a)

આત્મકથા

b)

એકાંકી

c)

નિબંધ

d)

નવલિકા

8.

નર્મદે પ્રથમ નિબંધ કયો લખ્યો છે.

a)

મંડળી મળવાથી થતા લાભ

b)

%

c)

%

d)

%