wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gnan-N0010 Mathematics વિભાજ્યતાની ચાવી

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેના માંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે?

a)

2385

b)

4037

c)

8030

d)

5163

2.

નીચેના માંથી કઈ સંખ્યા 4 વડે નિ:શેષ ભાગી શકાય છે?

a)

436

b)

2150

c)

12591

d)

990

3.

નીચેના માંથી કઈ સંખ્યા 4 અને 8 વડે નિ:શેષ ભાગી શકાય છે?

a)

5500

b)

14560

c)

21084

d)

2150

4.

578%6 સંખ્યામાં % ની જગ્યાએ કયો અંક મુકવાથી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય છે?

a)

2

b)

1

c)

0

d)

6

5.

7263*2 સંખ્યામાં * જગ્યાએ કયો અંક મુકવાથી આપેલ સંખ્યાને 8 વડે પૂરેપૂરી ભાગી શકાય છે?

a)

4

b)

5

c)

0

d)

3