NEW
Font size
WorksheetsCom-J0004 computer Power point
Total questions: 10
Worksheet time: 5mins
પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તે ક્યાં નામની ઓળખાય છે .
Slide
sheet
book
page
પાવર પોઈન્ટમાં કુલ કેટલા મેનુ હોય છે.
7
9
8
10
પાવર પોઈન્ટમાં ડીફોલ્ટ પેજ સાઈઝ/સ્લાઈડ સાઈઝ કઈ હોય છે.
on screen show
letter
legal
custom
પાવર પોઈન્ટમાં ડીફોલ્ટ સાઈઝ કેવી હોય છે .
આડી
ઉભી
ત્રાંસી
એક પણ નહી
પાવર પોઈન્ટમાં સ્લાઈડને ડેકોરેટીવ કરવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે .
desing
decorate
applied
slide desingh
પાવર પોઈન્ટમાં એકના જેવી બીજી સ્લાઈડ બનાવવા માટે શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે .
CTRL-D
ALT -D
SHIFT -D
CTRL+ALT -D
પાવર પોઈન્ટમાં કાર્ટુન દાખલ કરવા માટે ક્યાં ઓપ્શનણી જરૂર પડે છે .
clipart
wordart
cipbox
cliping
પાવર પોઈન્ટમાં સ્લાઈડને ટાઈમિંગ માટે ક્યાં ઓપ્શનની જરૂર પડે છે.
timing
effectq
short
transition
પાવર પોઈન્ટમાં બનાવેલી એક ફાઈલની અંદર દરેક સ્લાઈડમાં ચોકસ જગ્યાએ તારીખ અને સમય દર્શાવવા માટે ક્યાં મેનુનો ઉપયોગ થાય છે ?
view
file
edit
help
પાવર પોઈન્ટમાં કેટલા પપ્રકારના લે-આઉટ જોવા મળે છે .
20
29
24
9
