NEW
Font size
Worksheetsનફો ખોટ
Total questions: 14
Worksheet time: 41mins
રૂ. 250 માં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા માટે તેને કેટલા રૂપિયામાં વેચવી પડે ?
રૂ. 275
રૂ. 375
રૂ. 300
રૂ. 325
એક મોબાઈલ ફોન રૂ. 1500 માં ખરીદીને રૂ. 1650 માં વેચવાથી કેટલા ટકા નફો થશે?
10%
15%
20%
16%
એક પુસ્તક રૂ. 150 માં ખરીદ્યું અને રૂ. 180 માં વેચ્યું. તો કેટલા ટકા નફો થયો ગણાય?
20%
25%
30%
33%
એક વ્યક્તિએ એક સાઈકલ રૂ. 1200 માં ખરીદીને રૂ. 1500માં વેચી, તો કેટલા ટકા નફો થયો?
30%
20%
25%
28%
એક વસ્તુ 56 રૂપિયામાં વેચતા 40 ટકા નફો થાય છે તો વસ્તુની મૂળકિંમત શોધો.
48 રૂપિયા
40 રૂપિયા
36 રૂપિયા
44 રૂપિયા
એક વ્યક્તિએ એક જૂની સાઇકલ રૂ. 450 માં ખરીદી. તે સાઇકલને રીપેરીંગ માટે રૂ. 50 ખર્ચ કર્યો. હવે તે સાઇકલ રૂ. 600 માં વેચે, તો તેને કેટલા ટકા નફો થશે?
15%
18%
20%
25%
એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે. અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા 5 રૂપિયા ખોટ થાય છે. (i) કંપનીએ એક માહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો કેટલો કંપનીને નફો કે ખોટ થઈ હશે ?
25000
24000
3000
1000
એક દુકાનદારને એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય છે,જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થા માથી પેન્સિલ વેચતા તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે . 70 પેન વેચે છે તો તે દુકાનદારને નફો કે ખોટ જતી નથી તે માટે તેમણે કેટલી પેન્સિલ વેચવી પડશે?
100
125
150
175
રમકડાંના એક વેપારીને મોટું રમકડાં વેચતા 20 રૂપિયા નફો મળે છે . જ્યારે નાનું રમકડું વેચતા 10 રૂપિયા ખોટ જાય છે. વેપારીએ એક માહિનામાં મોટા રમકડાં 250 વેચ્યા અને નાના રમકડાં 500 વેચ્યા , તો વેપારીને નફો કે ખોટ થઈ હશે ?
નફો
ખોટ
નહિ નફો કે નહિ ખોટ
આપેલ પૈકી એક પણ નહિ
જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે પડતર કિંમત શોધો. રૂપિયા 700ની એક સાયકલ રૂપિયા 50ના વધારાના ખર્ચ સાથે.
700
750
650
600
જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. રૂપિયા 700ની એક સાયકલ રૂપિયા 50ના વધારાના ખર્ચ સાથે.
750
787.50
37.50
687.50
જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. રૂપિયા 1150માં ખરીદેલ ધાસ કાપવાનું મશીન રૂપિયા 50ના પરિવહન ખર્ચ સાથે.
1200
1220
1240
1260
રવિવારે 845 લોકોએ પ્રાણીસંગ્રાહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા, તો સોમવારે પ્રાણીસંગ્રાહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ધટાડો થયો ? Mo
80%
70%
60%
50%
એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે, તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો.
34
34.40
34.60
34.80
