wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSYK-001

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે ?

a)

સ્વંયસંચાલિત ચેતાતંત્ર

b)

કેન્દ્રીય ચેતાતંત્ર

c)

પરાનુંકંપી તંત્ર

d)

અનુકંપી તંત્ર

2.

સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના ક્યાં સોપાનો યોગ્ય ક્રમમાં છે ?

a)

સેવન,તૈયારી, વિચારનો ઝબકાર, મુલ્યાંકન

b)

તૈયારી , વિચારનો ઝબકાર, સેવન, મુલ્યાંકન

c)

તૈયારી , સેવન, વિચારની ઝબકાર, મૂલ્યાંકન

d)

વિચારનો ઝબકાર, તૈયારી સેવન મૂલ્યાંકન

3.

મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?

a)

130 થી વધુ

b)

70 થી નીચે

c)

80 થી 89

d)

110 થી 119

4.

પ્રતિભા સપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈ.સ.1925માં કોણે શરુ કર્યો હતો ?

a)

સાયમન

b)

રેનઝ્લ

c)

ટર્મન

d)

રેવન

5.

જે ઉદીપક માટે પ્રાણી અનભીસંધિત ઉદીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદીપક ને શું કહેવાય ?

a)

અણઅભિ સંધિત ઉદીપક

b)

અભિસંધિત પ્રતિક્રિયા

c)

અભિસંધિત ઉદીપક

d)

સામાન્ય ઉદીપક

6.

માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે ?

a)

મનોવલણ

b)

પૂર્વગ્રહ

c)

અભિસંધાન

d)

સમાંજીકારણ

7.

હિમશીલા નું ઉદાહરણ ક્યાં ખ્યાલ સાથે સંબધિત છે ?

a)

મનોજાતીય અવસ્થા

b)

સ્વપ્નાવસ્થા

c)

ચેતન- અચેતન મન

d)

બચાવપ્રયુંકતિ

8.

કયું ઉપતંત્ર સુખના સિધ્ધાંતને અનેસરે છે ?

a)

નિમ્ન અહમ

b)

ઉપરી અહમ

c)

અહમ

d)

સ્વ

9.

જરૂરિયાત (પ્રેરણા) નો ઉચ્ચ પદાનુંક્ર્મનો શ્રેણીક્રમ સિંધ્ધાંત કોણે આપ્યો હતો.

a)

મેક્લેલન્ડ

b)

અબ્રાહમ મેસ્લો

c)

એડલર

d)

વોટસન

10.

વિષય અધીજ્ઞાન કસોટી (TAT) કોણે વિકસાવી હતી ?

a)

મોર્ગન અને મેર

b)

ફ્રોઈડ

c)

રોરશાંક

d)

વોટસન

11.

અબ્રાહમ મેસ્લોએ પોતાના ક્યાં પુસ્તકમાં એક પ્રકરણનું નામ " Positive Psychology '' રાખ્યું હતું ?

a)

Psychology For Living

b)

motivation and Psychology

c)

Think positive be positive

d)

Happiness and Well Being

12.

શારીરિક બંધારણને આધારે માંનોવિકૃતિની સમજુતી કોણે આપી ?

a)

યુંગ

b)

કેશ્મર અને રોલ્ડન

c)

વોટસન

d)

વુંન્ટ

13.

ડો સિગ્મંડ ફ્રોઈડઅચેતન મનને સમજવાના રાજમાર્ગો કોણે ગણે છે ?

a)

વિચાર

b)

સ્વપ્ન

c)

અહમ

d)

ઉપરી અહમ

14.

સૌથી ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે?

a)

ડીસ્લેક્ષિયા

b)

છિન્ન મનોવિકૃતિ

c)

આત્મરત

d)

વિકૃત ભય

15.

કઈ શૈલીમાં ઉછરેલ બાળકો સહકારની ભાવના વગરના હોય છે ?

a)

અધિકારવાદી અને આપખુદ શૈલી

b)

લાડલાવવાની અને છૂટછાટવાળી શૈલી

c)

અધિકૃત અને પારસ્પરિક શૈલી

d)

ઉપક્ષેક અને સામેલગીરી વિનાની શૈલી

16.

દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી ક્યા આવેલી છે ?

a)

ગાંધીનગર

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

કલકત્તા

17.

સમાન અંતરની રેખાઓ દુર જતા મળી જાય છે તેવું લાગે છે તેને શું કહે છે .

a)

સાપેક્ષ કદ

b)

સમીપતા

c)

રૈખિક પરિપ્રેક્ષ્ય

d)

અંત:સ્થિતિ

18.

કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક અભિગમવાળાહોય છે ?

a)

અધિકારવાદી અને આપદુખ શૈલી

b)

લાડલડાવવાની અને છૂટછાટવાળી શૈલી

c)

અધિકૃત અને પારસ્પરિક શૈલી

d)

ઉપક્ષેક અને સામેલગીરી વિનાની શૈલી