WorksheetsPSYK-100 બુદ્ધિ
Total questions: 14
Worksheet time: 7mins
વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે ?
શૌક્ષણિક સાધનોનો અભાવ
શિક્ષકના પક્ષે અસ્પષ્ટતા
વર્ગખંડ બહારનો ઘોંઘાટ
વર્ગખંડમાં ઘોંઘાટ
વાતાવરણ સાથે અનુકુલન સાધવાની શક્તિને બુદ્ધિ કહે છે " આ વ્યાખ્યા કોણે આપી ?
થોમસન
હોલીનવર્થ
મેકલેલેડ
સ્પીયરમેન
વ્યક્તિના રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો ?
એરીસ્ટૉટલ
અર્બીગહોસે
ફ્રેક્નર
વેબર
જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો ?
ગોટેસમન અને શીઝ
અર્બીગહોસે
ફેક્નર
વેબર
ગુજરાત યુનિવર્સીટીમાં ક્યાં વર્ષે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ ?
1952
1954
1956
1960
શૌક્ષણિક મનોવિજ્ઞાન શૌક્ષણિક પરીશ્થીતીમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે " આ વ્યાખ્યા ક્યાં મોનોવૈજ્ઞાનીકે આપી ?
જહોન ડ્યુઈ
સ્કીનર
ક્રો અને ક્રો
ગીજુભાઈ બધેકા
નીચેના પૈકી ............. અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે .
વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન
શિક્ષકનું કા. પા. કાર્ય
શિષ્યવૃત્તિ
શૌક્ષણિક સામગ્રી
બુદ્ધિઆંક નો ખ્યાલ કોણે આપ્યો છે ?
બીને
રેવન
સ્ટન
ટર્મને
ક્યાં મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુધ્ધીકસોટી વિખ્યાત છે ?
બીને
રેવન
સ્ટન
ટર્મને
સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે ?
એક
બે
ત્રણ
ચાર
કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક અને ક્રિયાત્મક આંક માટે છે ?
સ્ટેનફર્ડ બિન કસોટીઓ
વૈક્સ્લરની બુદ્ધિ કસોટીઓ
રેલનની કસોટીઓ
સ્ટરનની કસોટી
કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે ?
આંખ અને કાન સંકલન સંબંધિત
વિજ્ઞાન સમજવા સંબંધિત
સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત
અભ્યાસની ચિંતા સંબંધિત
કેટલે કેટલી વ્યક્તિત્વ સંશોધનીકા દર્શાવી ?
10
12
16
22
શિક્ષક કે અધ્યાપનનો અર્થ ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં નીચેના માંથી શું થાય ?
પાઠ્યપુસ્તકમાં રજુ થયેલ માહિતી વર્ગમાં રજુ કરવી
અભ્યાસક્રમ પૂર્ણ કરવો.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા તૈયાર કરવા
વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન તરફ દોરી જવા.
