NEW
Font size
WorksheetsGJUSK - 0602 સેમ-2 સાહિત્ય
Total questions: 15
Worksheet time: 8mins
ઉમાશંકર જેઠાલાલ જોશી બાબતે અયોગ્ય વિધાન શોધો.
1. જન્મ : બમણા સાબરકાંઠા
2. કૃતિ : સમગ્ર કવિતા , ગોષ્ઠી અને ઉધાડી બારી
1
2 અને 3
3
આપેલ પૈકી એક પણ નહી
પરિચય પર્વ કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
" મોરપીંછ" કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
" રુમઝુમ" કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
" કાબુલીવાલા " કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
"ઈબ્રાહીમચાચા " કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
"અંત્યજ સાધુ નંદ " કૃતિ ક્યાં કવિની છે.
ડો.દર્શના ચમનલાલ ધોળકિયા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
રવીન્દ્ર દેવેન્દ્રનાથ ટાગોર
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
" ગ્રામસ્વરાજ " પુસ્તક ક્યાં કવિનું છે.
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર કેશવલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
" ધરતીના છોરું " પુસ્તક ક્યાં કવિનું છે.
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર કેશવલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
આપેલ વાર્તા ક્યાં કવિની છે કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર કેશવલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
નીચેના માંથી ક્યાં કવિની માતાનું નામ શારદાદેવી હતું.
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રવીન્દ્રનાથ ટાગોર
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
નીચેના માંથી ક્યાં કવિએ અધિક કલેકટર તરીકે સેવા આપી હતી.
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર જેઠાલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
આપેલ કૃતિ ક્યાં કવિની છે તિરાડ, ચોકી , અગનઝાળ અને તલપ
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર જેઠાલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
નીચેના માંથી ક્યાં કવિનો જન્મ સુરત જીલ્લામાં થયો હતો.
જયંતીલાલ નાનજીભાઈ માલધારી
રાજેન્દ્ર જેઠાલાલ શાહ
હરીશ જેઠાલાલ મંગલમ
મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ
ઉમાશંકર જેઠાલાલ જોશી બાબતે અયોગ્ય વિધાન શોધો.
1. જન્મ : બમણા સાબરકાંઠા
2. કૃતિ : સમગ્ર કવિતા, ગોષ્ઠી અને ઉધાડી બારી
1
2 અને 3
3
આપેલ પૈકી એક પણ નહી
