wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HSTD 12 gujarti-2024-25

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગરબી ક્યાં સાહિત્યકાર દ્વારા લખવામાં આવી છે.

a)

દયારામ

b)

ચુનીલાલ માળિયા

c)

પ્રેમાનંદ

d)

ધના ભગત

2.

નીચેના માંથી કયું અયોગ્ય છે.

a)

શરત-નવલિકા

b)

જુઓ-ગઝલ

c)

ઉર્મિલા-ખંડકાવ્ય

d)

રામબાણ-લોકગીત

3.

એન્ટવ પાવલોવીય ચેખોવ સાહિત્યકાર ક્યાં દેશના વતની હતા.

a)

રશિયા

b)

ભારત

c)

બાંગ્લાદેશ

d)

નેપાળ

4.

નીચેના માંથી કયો કૃદંતનો શબ્દ નથી

a)

ગાતી

b)

વેચેલાં

c)

આવવાનો

d)

આવી

5.

આજે વરસાદ પડવો જ જોઈએ. આપેલ વાક્યમાં ક્યો શબ્દ નિપાત દર્શાવે છે.

a)

આજે

b)

પડવો

c)

d)

જોઈએ

6.

"ખાનારા માણસ કામ પણ કરી શકેને! " આપેલ વાક્યમાં ક્યો શબ્દ કૃદંત દર્શાવે છે.

a)

માણસ

b)

શકેને

c)

ખાનારા

d)

કામ

7.

નર્મદે પ્રથમ નિબંધ કયો લખ્યો છે.

a)

મંડળી મળવાથી થતા લાભ

b)

%

c)

%

d)

%

8.

................. એટલે ટૂંકીવાર્તા.

a)

આત્મકથા

b)

એકાંકી

c)

નિબંધ

d)

નવલિકા

9.

નાટકનું નાનું સ્વરૂપ એટલે .........

a)

આત્મકથા

b)

એકાંકી

c)

નિબંધ

d)

નવલિકા

10.

વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે ............ કહે છે.

a)

આત્મકથા

b)

જીવનચરિત્ર

c)

નિબંધ

d)

નવલિકા

11.

ગુજરાતીમાં ગઝલ કઈ બે ભાષા માંથી ઉતરી આવી છે.

a)

અરબી-હિન્દી

b)

ફારસી-અરબી

c)

હિન્દી-ફારસી

d)

આપેલ પૈકી એક પણ નહિ

12.

ચોપાટીને બાંકડે નિબંધ કયા કવિનો છે.

a)

ચુનીલાલ મડિયા

b)

નટવરલાલ બુચ

c)

ધીરુબહેન પટેલ

d)

દિલીપ રણપુરા