NEW
Font size
WorksheetsISTD-1204 Ista Stat સામયિક શ્રેણી
Total questions: 15
Worksheet time: 8mins
મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ?
દીર્ઘકાલીન
અનિયમિત
નિયમિત
શુન્ય પ્રમાણમાં
'હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો' કઈ વધઘટ દર્શાવે છે ?
યાદચ્છિક
વલણ
મોસમી
ચક્રીય
સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાની રીતનું નામ જણાવો.
આલેખની રીત
ન્યૂનતમ વર્ગોની રીત
ચલિત સરેરાશની રીત
આંશિક સરેરાશની રીત
સામયિક શ્રેણીના ક્યા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે ?
યાદચ્છિક ઘટક
વલણ
મોસમી ઘટક
ચક્રીય ઘટક
નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય ?
શિયાળામાં વધતી સ્વેટરની માંગ
શૅરબજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શૅરના ભાવ
અતિવૃષ્ટિને કારણે ખેતીની પેદાશમાં થયેલ ઘટાડો
સતત ઘટતો મૃત્યુદર
નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે ?
ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ વધતું સ્થળાંતર
શહેરના રસ્તા પર વધતી વાહનોની સંખ્યા
શાળાના વૅકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા
કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન વધેલ મૃત્યુઆંક
વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે?
આલેખની રીત
કાર્લ પિયર્સનની રીત
ન્યૂનતમ વર્ગોની રીત
ચલિત સરેરાશની રીત
ઘટતું વલણ હોય તેવી સામયિક શ્રેણીનું ઉદાહરણ આપો.
!
!
!
!
સામયિક શ્રેણી એટલે શું ?
!
!
!
!
સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે ?
!
!
!
!
સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું ?
!
!
!
!
સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને ક્યા સંકેત વડે દર્શાવાય છે ?
!
!
!
!
સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોનાં નામ લખો.
!
!
!
!
સામયિક શ્રેણીના ઘટકોનાં નામ લખો.
!
!
!
!
વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી થાય છે ?
!
!
!
!
