NEW
Font size
WorksheetsESTD 10 Eguj gujarati છંદ
Total questions: 19
Worksheet time: 10mins
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો : રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે.
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો : ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો : દેવો ને માનવોનામધુમિલન તણા સ્થાન સંકેત જેવો
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેના માંથી ક્યાં છંદમાં 19 અક્ષર હોય છે.
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેના માંથી ક્યાં છંદમાં 21 અક્ષર હોય છે.
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેના માંથી ક્યાં છંદમાં 17 અક્ષર હોય છે.
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ.
એક કપૂત કાળુ કરે, બીજો દિયે પ્રકાશ.
ચોપાઈ
દોહરો
હરિગીત
ઝૂલણા
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. " ચાલો એવા સ્થળ મહિ, વસે સૂર્ય જેમાં સદૈવ!
પૃથ્વી
મંદાક્રાન્તા
શિખરિણી
શાર્દુલવિક્રીડિત
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. " ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનના"
પૃથ્વી
મંદાક્રાન્તા
શિખરિણી
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના
સ્ત્રગ્ધરા
શિખરિણી
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
રોમે રોમે વિહર ભયની વેદનાથી મળે છે.
સ્ત્રગ્ધરા
શિખરિણી
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
એક હાથથી તો નહી તાળીપણ પડી શકે
બની શકે કેમ કારીગરી મોટા કામની
સ્ત્રગ્ધરા
મનહર
માંન્દાક્રાંતા
શાર્દુલવિક્રીડિત
જે છંદના કુલ ચાર ચરણ અને દરેક ચરણમાં 8,8,8,7 એમ કુલ 31 અક્ષર હોય, તે છંદનું નામ જણાવો.
અનુષ્ટુપ
મનહર
ધનાક્ષરી
ગુલબંકી
જે છંદના દરેક ચરણમાં 8 - 8 અક્ષર તથા પહેલા, ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો, સાતમો અક્ષર ગુરુ હોય, તે છંદનું નામ જણાવો.
અનુષ્ટુપ
મનહર
ધનાક્ષરી
ગુલબંકી
'શિખરિણી" છંદનું બંધારણ જણાવો.
જસજસયલગા
મભનતતગાગા
યમનસભલગા
નસમરસલગા
જે છંદના દરેક ચરણમા 15-15 માત્રા હોય અને છેલ્લા બે અક્ષર ગુરુ-લઘુ હોય, તે છંદનું નામ જણાવો.
ચોપાય
હરિગીત
દોહરો
ઝૂલણા
જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 - 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણણી 11 - 11 માત્રા હોય, તે છંદનું નામ જણાવો.
ચોપાય
હરિગીત
દોહરો
ઝૂલણા
જે છંદમાં અક્ષરસંખ્યા 21 અને મ, ર, ભ, ન, ય, ય, ય, એવું ગણબંધારણ હોય, તે છંદનું નામ જણાવો.
સ્ત્રગ્ધરા
મધ્યમપદલોપી
પૃથ્વી
મનહર
