wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GJUK-002 અલંકાર

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું ઉદાહરણ શ્લેષ અલંકાર નથી ?

a)

તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે.

b)

રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય ?

c)

એમનું હતું હૃદય કામ વિષે ડૂબેલું

d)

વર્ષા આવે એ પહેલા મારી વર્ષા મુત્યુ પામી

2.

ભમરા સમો ભમતો આ પવન ઉપમા અલંકારના આ વાક્યમાં સાધારણ ધર્મ દર્શાવતો શબ્દ કયો છે ?

a)

ભમતો

b)

પવન

c)

ભમરા

d)

સમો

3.

નીચેના માંથી કયો વિકલ્પ ઉપમા અલંકાર ને દર્શાવતો નથી ?

a)

ભર્યા કદમ ભૂમિ માં નવજવાન શા ડોસલે

b)

કવિતા તો આત્માની માતૃભાષા છે.

c)

ઉડે ઘવલ ફેન શિ વિખરાયેલી કેશવાળી છટા

d)

વધે અરુણા ઉત્તરાયણો તેમ વધે પુણ્ય મહેન્દ્ર

4.

નીચેનામાંથી કયું ઉદાહરણ રૂપક અલંકારનું નથી ?

a)

ભૂખથીયે ભૂંડી ભીખ છે .

b)

ઠુંલડા દેવની હથેળી રે બહેન

c)

કવિતા આત્માની માતૃભાષા

d)

મારી વીણાની વાણી જગાડી તું જા.

5.

નીચેનામાંથી કયો વિકલ્પ અલંકાર ના પ્રકારની દ્રષ્ટીએ જુદો પડે છે ?

a)

યમક

b)

પ્રાસસાંકડી

c)

વર્ણસગાઇ

d)

વ્યતિરેક

6.

નીચેનામાંથી કયો એક અલંકાર અલગ પડે છે.

a)

ઈશ્વરરૂપી જહાજે ચઢ્યો

b)

માંગવું મુત્યુ પ્રમાણ છે પ્રાણીને

c)

ભમરો સમો ભમતો આ પવન

d)

કરે ગાન તાન પાન પત્ર હાથમાં રે લોલ.

7.

પાણી પહેલા પાડ બંધાવી કહેવતમાં કયો અલંકાર છુપાયેલ છે ?

a)

અન્યોકિત

b)

વર્ણસગાઇ

c)

A અને B બંને

d)

શબ્દાનુંપ્રાસ

8.

આ ચંદ્ર છે, તારું મુખ નથી - અલંકારનો પ્રકાર ઓળખાવો.

a)

અનન્વય

b)

રૂપક

c)

અપહ્યુતિ

d)

એક પણ નહી

9.

એનો ક્રોધાવેશ એવો હોય છે કે વાવાઝોડુંએ એની પાસે કઈ વિસાતમાં નહી ....... આ વિધાનમાં કયો અલંકાર રહેલો છે ?

a)

વ્યતિરેક

b)

વિરોધાભાસ

c)

વ્યાજસ્તુતિ

d)

પ્રતીપ

10.

રે ! સંધ્યાની સુરખીવત સૌ સ્નેહના રંગ ભાસે .

અલંકાર ઓળખાવો

a)

વ્યતિરેક

b)

રૂપક

c)

શબ્દાનુંપ્રાસ

d)

ઉપમા

11.

ખાડાને લોકો અ - ખાડો કહેવા હશે એવી કલ્પના પણ અમને શિ રીતે આવી

અલંકારનો પ્રકાર ઓળખાવો.

a)

એક પણ નહી

b)

યમક

c)

વિરોધાભાસ

d)

શ્લેષ

12.

નહી શકું હાય ! બચાવી કોઈને, અશક્ય જેવો રહું બેસી રોઈને.

a)

અન્ત્યાનુંપ્રાસ

b)

વર્ણાનુંપ્રાસ

c)

રૂપક

d)

શ્લેષ

13.

સદવિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું કશું નહી

અલંકાર ઓળખાવો

a)

રૂપક

b)

વ્યતિરેક

c)

શબ્દાનુંપ્રાસ

d)

પ્રાસસાંકડી

14.

દરિયો તેના કિનારાના પથ્થરો જેવો જ સ્થિર પડેલો દેખાવો

આ અલંકાર માંથી ઉપમાન શોધો.

a)

સ્થિર

b)

દરિયો

c)

દેખાયો

d)

કિનારાના પથ્થરો

15.

ઉત્તર વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થના સરે મત્સ્યભોગી બગલો મુકતાફળ દેખી ચચુના ભરે - અલંકાર ઓળખાવો.

a)

ઉત્પેક્ષા

b)

એક પણ નહી

c)

અર્થાતરન્યાસ

d)

દુષ્ટાત

16.

વાણી તો બાણ ને ફૂલ કા વીંધે કા વધાવતી અલંકાર દર્શાવે .

a)

રૂપક

b)

ઉત્પેક્ષા

c)

વ્યતિરેક

d)

દુષ્ટાત

17.

નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી

ઉપમા અલંકાર આ ઉદાહરણમાં ઉપમાન તરીકે કયો શબ્દ વપરાયો છે ?

a)

જેવી

b)

નાગરવેલ

c)

નાજુકડી

d)

નાર

18.

ફાગણે ફૂલડાં ફોરમ ફોરાવે કયો અલંકાર છે ?

a)

યમક

b)

વર્ણસગાઇ

c)

ઉપમા

d)

શ્લેષ

19.

નીચે આપેલા વાક્યનો અલંકાર ઓળખાવો

" વચે વુદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવો

a)

ઉપમા

b)

રૂપક

c)

ઉત્પેક્ષા

d)

વ્યતિરેક

20.

"પથ્થર થરથર ધ્રુજે." કયો અલંકાર છે?

a)

રૂપક

b)

સજીવારોપણ

c)

અન્યોક્તિ

d)

સ્વભાવોક્તિ