wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Crpc ch 3

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Crpc માં સ્પેશિયલ જયુડિસલ મેજિસ્ટ્રેટ ની નિમણૂક કોણ કરે છે?

a)

હાઇકોર્ટ

b)

રાજ્ય સરકાર

c)

કેન્દ્ર સરકાર

d)

એક પણ નહિ

2.

FIR ની નકલ ફરિયાદી ને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે?

a)

૨૦

b)

B.મફત

c)

C.વિનામૂલ્યે

d)

B અને c બને

3.

Crpc ની કઈ કલમ મુજબ પોલીસને વગર વોરંટ ધરપકડ કરવાની સત્તા મળેલી છે?

a)

37

b)

41

c)

49

d)

52

4.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની નિમણુક કોણ કરે છે?

a)

રાજ્ય સરકાર

b)

કેન્દ્ર સરકાર

c)

highCourt

d)

એક પણ નહિ

5.

FIR અંગે પોલીસ સ્ટેશનના અધિકારી ની જવાબદારી શું છે?

a)

ગુનો થયાની મૌખિક નોંધ કરવી

b)

માહિતી આપનારને તે નોંધ વાંચી સંભળાવી

c)

સરકારે નિયત કરેલ ચોપડીમાં તેની વિગત નોંધવી

d)

ઉપરના બધા

6.

ક્રિમિનલ પ્રોસિજર કોડ ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?

a)

હાઈ કોર્ટ ને

b)

સેશન કોર્ટને

c)

સિવિલ કોર્ટને

d)

ટ્રીબ્યુનલ

7.

ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે?

a)

નિર્દોષ જાહેર થવાનો ઉપાય

b)

કસ્ટડી માંથી બહાર નીકળવાનો ઉપાય

c)

ધરપકડનું કારણ

d)

અપરાધથી બચવા નો ઉપાય

8.

કોગ્નિઝેબલ ગુના કિસ્સામાં એક પોલીસ અધિકારી?

a)

વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી

b)

વોરંટ વગર આરોપીની ધરપકડ કરી બે દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે

c)

વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે

d)

એક પણ નહીં

9.

Crpc માં પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક સેમાં છે?

a)

2 T

b)

2 U

c)

2 v

d)

એક પણ નહિ

10.

Crpc માં મામલતદારની નિમણુંક કઈ કલમમાં છે?

a)

A.20

b)

19

c)

c.વીસ

d)

A અને c બને

11.

Crpc માં સ્ટેશન/ઠાણું નો ઉલ્લેખ કઈ કલમમાં છે?

a)

2 b

b)

2 P

c)

2 s

d)

એક પણ નહિ

12.

Crpc મા પ્રકરણ ૩ માં ક્યાંથી ક્યાં સુધી કલમ આવેલી છે?

a)

25 થી 36

b)

26 થી 35

c)

25 થી 35

d)

એક પણ નહિ

13.

Crpc માં કુલ કેટલા પ્રકરણ છે?

a)

23

b)

37

c)

38

d)

એક પણ નહિ

14.

Crpc માં કુલ કેટલી કલમ છે?

a)

511

b)

484

c)

167

d)

એક પણ નહિ

15.

Crpc મુજબ સેશન જજ મોત ને આધીન ફેંસલો આપે તે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?

a)

હાઇકોર્ટ

b)

સુપ્રીમકોર્ટ

c)

સેસંનજજ

d)

એક પણ નહિ

16.

Crpc માં પ્રકરણ 1 માં કય કલમ નો સમાવેશ થાય છે?

a)

1 થી 4

b)

1 થી 4 (A)

c)

1 થી 5

d)

એક પણ નહિ

17.

Crpc કોના દ્વારા બનાવામાં આવી?

a)

લોર્ડ મેકોલે

b)

જેમ્સ સ્ટીફન

c)

ભારતીય સંસદ

d)

સુપ્રીમ કોર્ટ

18.

Crpc માં ધરપકડ ની રીત નો ઉલેખ ક્યાં પ્રકરણ માં જોવા મળે છે?

a)

પ્રકરણ 1

b)

પ્રકરણ 2

c)

પ્રકરણ 5

d)

પ્રકરણ 4

19.

Crpc કય કલમમાં ગુનાની ઇન્સફી કાર્યવાહી નો ઉલ્લેખ છે?

a)

24

b)

25

c)

26

d)

22

20.

Crpc માં ક્યું પેટા પ્રકરણ ચે?

a)

29

b)

21a

c)

23

d)

52