wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0610 Asoc Social પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પુથ્વી સપાટીનું ઉપલું પડ શેનું બનેલું છે.

a)

સિલિકા

b)

એલ્યુમિનિયમ

c)

મેગ્રેશીયમ

d)

એક અને બે બંને

2.

મહાસાગરનું કવચ શેનું બનેલ છે ?

a)

સિલિકા

b)

એલ્યુમિનિયમ

c)

મેગ્રેશીયમ

d)

સિલિકા અને મેગ્રેશીયમ

3.

ફેરસને બીજા ક્યાં નામે ઓળખાય છે ?

a)

નીકલ

b)

લોખંડ

c)

નીફે

d)

સીમા

4.

સમુદ્રના તળિયે ક્યાં ખનીજો આવેલ છે ?

a)

મેગેનીઝ

b)

કલાઈ

c)

લોખંડ

d)

આપેલ તમામ

5.

કયો વાયુ સ્વાસ્થ્યવર્ધન છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

હિલીયમ

c)

ઓઝોન

d)

ઓક્સીજન

6.

સૂર્યના પારજાંબલી કિરણો નું શોષણ કોણ કરે છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

હિલીયમ

c)

ઓઝોન

d)

ઓક્સીજન

7.

નીચેના માંથી કયો ઘટક જૈવિક છે ?

a)

માનવ

b)

ભૂમિ

c)

જળ

d)

દવા

8.

વાતાવરણ માં ક્યાં વાયુનું પ્રમાણ સૌથી વધુ છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

નાઈટ્રોજન

c)

ઓગોન

d)

ઓક્સીજન

9.

પુથ્વીનો કેટલા ટકા ભાગ ઘન પોપડા નો બનેલ છે .

a)

0.5%

b)

16%

c)

83%

d)

આપેલ પૈકી એક પણ નહી

10.

ઇગ્નિયસ શબ્દ કઈ ભાષણો છે .

a)

ગ્રીક

b)

લેટિન

c)

ફારસી

d)

એક અને બે બંને

11.

નીચેના માંથી કયું પડ પુથ્વીનું આંતરિક પડ છે ?

a)

પોપડો

b)

મેન્ટલ

c)

ભૂગર્ભ

d)

ભુક્વચ

12.

પુથ્વી સપાટીનું કયું સ્તર સૌથી ઉપર છે ?

a)

ઇગ્રીયસ

b)

મેન્ટલ

c)

ભૂગર્ભ

d)

ભુક્વચ

13.

"મેટામોર્ફીક" શબ્દ કઈ ભાષાનો છે.

a)

ગ્રીક

b)

લેટિન

c)

ફારસી

d)

એક અને બે બંને

14.

અગ્રીકૃત ખડકાના કેટલા પ્રકાર છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

15.

પુથ્વી નો કેટલો ટકા ભાગ ભૂગર્ભ રહે છે ?

a)

0.5 %

b)

16 %

c)

83 %

d)

આપેલ પૈકી એક પણ નહી

16.

પુથ્વીની સપાટી થી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ?

a)

100

b)

800

c)

1000

d)

1600

17.

ભૂગર્ભની ત્રિજીયા કેટલી છે .

a)

2900

b)

3500

c)

1000

d)

1600

18.

મેન્ટલની ત્રિજીયા કેટલી છે .

a)

2900

b)

3500

c)

1000

d)

1600

19.

બેસાલ્ટ શેનું ઉદાહરણ છે .

a)

બાહ્ય અગ્રીકૃત ખડક

b)

આંતરિક અગ્રીકૃત ખડક

c)

જળકૃત ખડક

d)

રૂપાંતરિત ખડક

20.

રેતાળ પથ્થર શેનું ઉદાહરણ છે .

a)

બાહ્ય અગ્રીકૃત ખડક

b)

આંતરિક અગ્રીકૃત ખડક

c)

જળકૃત ખડક

d)

રૂપાંતરિત ખડક