NEW
Font size
WorksheetsGKK-001
Total questions: 18
Worksheet time: 9mins
નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
આ પદ્ધતિ માં સામાન્યથી વિશિષ્ટ તરફ અભિગમ છે.
આ પદ્ધતિ મોટા બાળકો માટે ઉપયોગી છે.
બાળકોને વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે.
સામાન્ય સિધ્ધાંત શીખવીને વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે.
'રમ્ય' નો વિરોધી શબ્દ આપો.
બીભત્સ
રૌદ્ર
અરમ્ય
સુરમ્ય
કયું જોડકું ખોટું છે ?
સત્યપ્રકાશ-કરસનદાસ મુળજી
સોમપ્રકાશ -કેશવચન્દ્રસેન
સત્યાર્થ પ્રકાશ- દયાનંદ સરસ્વતી
સંવાદ - રાજા રામમોહનરાય
ચાલર્સ સ્કીનરે શિક્ષકોની તૈયારીની આધારશીલા કોને કહી છે ?
સામાન્ય જ્ઞાનને
વ્યવહારિક જ્ઞાનને
સામાજિક જ્ઞાનને
શિક્ષણ મનોવિજ્ઞાન
ક્યાં નુત્યમાં વાદ્ય તરીકે કાંસાની થાળીનો ઉપયોગ થાય છે ?
ચાળો નૃત્ય
ટીમલી નૃત્ય
તુર નૃત્ય
રૂમાલ નૃત્ય
"શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે . આ વિધાન કોનું છે ?
શ્યામ સાધુ
મણીલાલ ત્રિવેદી
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
ગોળના પાણીએ ન્હાવું રૂઢીપ્રયોગ નો અર્થ આપો.
ખુબ જ સુધી થવું.
અપમાન સહન કરવું
છેતરાવવું
સામાન્ય વાતમાં રિસાઈ જવું
રૂઢીપ્રયોગ નો અર્થ આપો. " જીભ કચરવી"
ખામોશી રાખવી
મુત્યુ પછી રડવું
વચન આપી બેસવું
ખુબ બેઆબરૂ કરવું
ગુજરાતમાં કોકિલકંઠી તરીકે ઓળખવા દિવાળી બહેન ભીલે સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું હતું ?
નરસિંહ મહેતા
જેસલ તોરલ
શેઠ સગાળશા
લીલુડી ઘરતી
ઈડુક્કી પરીયોજના કઈ નદી નદી પર આવેલ છે ?
કાવેરી
કુષ્ણા
પેરિયાર
બ્રહ્યાપુત્રા
ગુજરાતની સૌપ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ?
ઘી મરોલી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી , મરોલી
ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ચલથાણ
ઘી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીગણદેવી
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બારડોલી
તળે ઉપર થવું રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો.
ખુબ જ ઉતાવળા બનવું
ભાર ન દેખાય તેવું
જમીનથી ઉંચે ચાલવું
તાલાવેલી ન હોવી
લોકસાહિત્ય શબ્દ સૌપ્રથમ વાર કોણે પ્રયોજ્યો ?
રણજીતરાય મહેતા
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
નીચે આપેલી પંકિતના રચયિતા જણાવો
" તોપ માં તો ગોળો જોઈએ બંધુકમાં હોય ગોળી ,
ભોજા ભગત તો એમ ભણે જે ફાગણ મહીને હોળી"
ભોજા ભગત
નર્મદાશંકર દવે
દલપતરામ
મણીલાલ દ્રિવેદી
કયું સંગ્રહાલય ભારતનું લોકકલા દર્શાવતું પ્રથમ સંગ્રહાલય પણ કહેવાય છે ?
શ્રેયસ સંગ્રહાલય
રજની પરીખ સંગ્રહાલય
ભો.જે. વિદ્યાભવન
ફાગ્યુંર્સન સંગ્રહાલય
મારા માધવને દીઠો છે ક્યાય ................ અંતે કયું ચીહ્ય મુકાશે ?
!
?
.
:
ગુજરાતી સાહિત્ય પરિષદનું મકાન બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
ગોવર્ધન ભવન
રણજીતરામ ભવન
સંસ્કાર ભવન
ભાષાભવન
કોને આધુનિક રંગભૂમિના અભિમન્યુ તરીકે ઓળખવામાં આવે છે ?
કાન્તી મડિયા
પ્રવીણ જોશી
રણછોડભાઈ દવે
જયશંકર ભોજક
