wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GSTD-1102 Gsta Stat માહિતીનું નિરૂપણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

એક સતત માહિતી માટેના વર્ગો 0-99, 100-199, 200-299, 300-399, 400-499 છે. જો બીજા વર્ગની મધ્યકિંમત કેટલી થાય?

a)

149.5

b)

150

c)

199.5

d)

99.5

2.

નીચેનાં પૈકી કયો ચલ અસતત છે ?

a)

વ્યક્તિની ઊંચાઈ

b)

મેદાનનું ક્ષેત્રફળ

c)

વસ્તુનું વજન

d)

કુટુંબદીઠ બાળકીની સંખ્યા

3.

નીચેના પૈકી સતત ચલ કયો છે ?

a)

પુસ્તકમાં પાનાદીઠ ભુલની સંખ્યા

b)

માર્ગ પરના અકસ્માતની સંખ્યા

c)

કારના ઉત્પાદનની સંખ્યા

d)

વ્યક્તિની માસિક આવક

4.

વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે ?

a)

ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ

b)

અવર્ગીકૃત વર્ગીકરણ

c)

સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ

d)

બહુવિધ વર્ગીકરણ

5.

કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે ?

a)

કોષ્ટક-રચના

b)

અવર્ગીકૃત વિતરણ

c)

સંખ્યાત્મક માહિતીનું વિતરણ

d)

અસતત આવૃત્તિ વિતરણ

6.

કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો, જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય ?

a)

સાદું વર્ગીકરણ

b)

સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ

c)

જટિલ વર્ગીકરણ

d)

સાદું કોષ્ટક

7.

વર્ગીકૃત માહિતીની પેટામાહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે ?

a)

સાદી સ્તંભાકૃતિ

b)

વિભાજિત સ્તંભાકૃતિ

c)

પાસપાસેની સ્તંભાકૃતિ

d)

ચિત્રાકૃતિ

8.

વર્ગીકૃત માહિતીઓની પેટામાહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે ?

a)

ચિત્રાકૃતિ

b)

વૃત્તાંશ આકૃતિ

c)

સાદી વિભાજિત સ્તંભાકૃતિ

d)

વિભાજિત સ્તંભાકૃતિ

9.

section C

a)

section A

b)

section C

c)

section D

d)

section B

10.

એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિનઅનુભવી હતી. જયારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.

a)

સ્વાધ્યાય 2.2 ( 4 )

b)

!

c)

!

d)

!

11.

એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિનકેળવાયેલા કારીગરો હતા. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિનકેળવાયેલી હતી. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. 250 બિનકેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિનકેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા. જેમાંથી 2 % બિનકેળવાયેલ હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિનકેળવાયેલ સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.

a)

સ્વાધ્યાય 2.2 ( 5 )

b)

!

c)

!

d)

!

12.

અસતત ચલની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

13.

સતત ચલની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

14.

વર્ગીકરણ એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!

15.

વર્ગીકરણના પ્રકારો જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

16.

ચલના મૂલ્યની આવૃત્તિની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

17.

વર્ગની મધ્યકિંમત શોધવાનું સૂત્ર જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

18.

કોષ્ટક-રચનાની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

19.

બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

20.

કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે ?

a)

!

b)

!

c)

!

d)

!