NEW
Font size
WorksheetsGSTD 1103 Gba BA ધંધાકીય સેવાઓ-2
Total questions: 25
Worksheet time: 13mins
કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ?
બચત ખાતું
ચાલુ ખાતું
રીકરિંગ ખાતું
બાંધી મુદતનું ખાતું
થાપણના કયા ખાતા પર બૅન્ક સૌથી વધુ વ્યાજ આપે છે ?
બચત ખાતું
ચાલુ ખાતું
રીકરિંગ ખાતું
બાંધી મુદતનું ખાતું
ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે ?
પે-ઑર્ડર
કેશ-ક્રેડિટ
ડિમાન્ડ ડ્રાફ્ટ
ઓવરડ્રાફ્ટ
KYC પૂરું નામ જણાવો.
know your customer
klint your customer
kow you customer
know you customer
NEFT સભ્યપદ ધરાવતીતમામ બેંક શાખાની ઓળખ ક્યાં કોડથી થાય છે?
RTGS
IFSC
DNS
IFS
વિભાગ-B
%
%
%
%
બેંકનો અર્થ આપો ?
બેંકની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે.
%
%
%
કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય ?
ચાલુ ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય છે.
%
%
%
કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે ?
બચત ખાતામાં એક મહિનામાં નાણા ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે.
%
%
%
NEFTમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે ?
NEFTમાં રૂપિયા 50,000 કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે.
%
%
%
NEFTમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે ?
NEFTના વ્યવહારમાં નાણાંની ફેરબદલી તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે.
%
%
%
કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે ?
ડેબિટ કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે.
%
%
%
Section-C
%
%
%
%
ઓવરડ્રાફ્ટ એટલે શું ?
%
%
%
%
કેશ-ક્રેડિટ એટલે શું ?
%
%
%
%
ટ્રાવેલર્સ ચેકની સમજ આપો.
%
%
%
%
ઈ-બેન્કિંગમાં થતાં બિનનાણાકીય વ્યવહારનાં બે ઉદાહરણ આપો.
%
%
%
%
સમજાવો : (a) ક્રેડિટ કાર્ડ (b) ડેબિટ કાર્ડ
%
%
%
%
Section-D
%
%
%
%
ટૂંક નોંધ લખો : (c) RTGS (d) NEFT (e) M-બેંકિંગ
%
%
%
%
ખાતેદાર જે-તે બૅન્કની શાખાનો નહિ; પરંતુ બૅન્કનો ખાતેદાર છે. – આ વિધાન સમજાવો.
%
%
%
%
Section-E
%
%
%
%
બૅન્કનાં કાર્યો સમજાવો.
%
%
%
%
બૅન્ક ખાતાના પ્રકારો સમજાવો.
1.બચત ખાતું 2.ચાલુ ખાતું 3. રિકરિંગ ખાતુ 4. બાંધી મુદતનું ખાતું
%
%
%
IFSC કોડ કેટલા ડીજીટ હોય છે.
11
%
%
%
