wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

bapu ભૂગોળ 11

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મહાનભૂગોળવિદ કાર્લરિટર ક્યાં દેશના હતા ?

a)

ગ્રીસ

b)

ઇંગલેન્ડ

c)

અરબસ્તાન

d)

જર્મની

2.

આંતરાકીય ધૂલી વાદળ ઉતકલ્પના કોણે આપી ?

a)

કાન્ટે

b)

વાઈજાસ્કર

c)

મોલ્ટન

d)

ચેમ્બર લેન

3.

સિયાલ સ્તરમાં ક્યાં પ્રકારના ખડકો છે ?

a)

બેસાલ્ટ

b)

ગ્રેનાઇટ

c)

લાવાના ખડકો

d)

પ્રસ્તર

4.

ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનાર .................

a)

ગ્રેગરી

b)

હેરી હેસ

c)

સોલાસ

d)

બ્લેકેટ

5.

સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?

a)

ટાલ્ક

b)

સલ્ફર

c)

જિપ્સમ

d)

હીરો

6.

નીચેનામાંથીક્યાં દેશમાં ડ્રીફ્ટ પ્લેઈન આવેલા છે ?

a)

ભારત

b)

યૂ.એસ

c)

મ્યાનમાર

d)

ગ્રીનલેન્ડ

7.

વાતાવરનણના બંધારણમાં ક્યાં વાયુનું પ્રમાણ સૌથી વધુ છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

નાઇટ્રોજન

d)

ઓઝોન

8.

સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કરોડ કિમી દૂર છે ?

a)

1.5

b)

17

c)

16

d)

15

9.

યૂ.એસ માં ચક્રવાત ક્યાં નામે ઓળખાય છે ?

a)

હરિકેન

b)

ટાઇફુન

c)

વિલી-વિલી

d)

ટોનેડો

10.

કાળ- વૈશાખી પવનો ક્યા નામે ઓળખાય છે ?

a)

મિસ્ટૂલ

b)

હરમેટન

c)

નોવેસ્ટર

d)

ફોએન

11.

સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા °સે અનુમાનવામાં આવે છે.

a)

5000 °સે

b)

6000 °સે

c)

1.5 કરોડ °સે

d)

1000 °સે

12.

સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે ?

a)

હિલિયમ

b)

ઓઝોન

c)

ક્રિપ્ટોન

d)

ઓર્ગોન

13.

નીચેનામાંથી ક્યો પર્વત ગ્રેડ પર્વત છે ?

a)

કુજીયામાં

b)

હિમાલય

c)

હેની

d)

વિધ્યાચલ

14.

ટાલ્ક ખનીજની નક્કરતાનો ક્રમાંક ક્યો છે ?

a)

10

b)

1

c)

8

d)

4

15.

ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનાર .......

a)

ગ્રેગરી

b)

હેરી હેસ

c)

સોલાસ

d)

બ્લેકેટ