NEW
Font size
WorksheetsSSK-0703
Total questions: 15
Worksheet time: 8mins
મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી.
1206
1526
1707
1555
હલ્દીઘટીનું યુદ્ધ ક્યારે થયું હતું.
1576
1526
1707
1555
છત્રપતિ શિવાજી નું અવસાન ક્યારે થયું હતું.
1630
1627
1680
1674
મુઘલના ક્યાં શાસકે પોતાની આત્મકથા " બાબરનામાં" લખી હતી.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસકે દીનપનાહ નગર વસાવેલ છે.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસક નામનો અર્થ નસીબદાર થાય છે.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસકનું અવસાન વાંચનાલય માંથી ઉત્તરતા પડી જવાથી થયેલ છે.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસકને સુધારક અને ન્યાયપ્રિય શાસક તરીકે ઓળખવામાં આવે છે.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસકને ગ્રાન્ડ ટૂંક રોડનું પુન: નિર્માણ કરાયેલ છે.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
નીચેના માંથી ક્યાં શાસક માત્ર 14 વર્ષની ઉમરે ગાદી ઉપર આવ્યો હતો.
હુમાયુ
શેરશાહ
બાબર
અકબર
પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું.
અકબર-હેમુ
બાબર-ઇગ્રહીમ લોદી
હુમાયુ -શેરશાહ
હુમાયુ -બહાદુર શાહ
ક્યાં શાસકે પોતાની રાજઘાની ફતેહપુર સિક્રી બનાવી હતી.
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગાઝેબ
દિન-એ-ઇલાહી સંપ્રદાયની સ્થાપક ક્યાં શાસકે કરી હતી.
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગાઝેબ
ક્યાં શાસકનું હુલામણું નામ ખુર્રમ હતું.
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગાઝેબ
નીચેનામાંથી કયો શાસક સુન્ની મુસ્લિમ શાસક છે.
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગાઝેબ
