wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

hk-002

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

રસીની આડ અસરમાં ઈમરજન્સીમાં કયું ઇન્જેક્શન આપવામાં આવે છે ?

a)

પેરસીટામોલ

b)

એદ્રીનાલીન

c)

એમોક્સીલીન

d)

હિપેરીન

2.

WHO (World Health organization ) ની સ્થાપના ક્યારે થઇ હતી ?

a)

7 એપ્રિલ 1948

b)

7 મે, 1949

c)

7 એપ્રિલ 1949

d)

7 મે, 1949

3.

WHO નું વાળું મથક ક્યાં આવેલું છે ?

a)

ન્યુયોર્ક

b)

જીનીવા

c)

વોશીંગ્ટન

d)

લંડન

4.

સમગ્ર વિશ્વની જનતાનું આરોગ્ય સ્તર સુધારવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે ?

a)

UNISEF

b)

WHO

c)

UNDP

d)

રેડક્રોસ

5.

WHOની 2022 ની થીમ કઈ છે ?

a)

સપોર્ટ નર્સિંગ એન્ડ મીડવાઈવ્સ

b)

અવાર પ્લાનેટ, અવર હેલ્થ

c)

બીટ ડાયાબીટીસ

d)

ડીપ્રેશન

6.

હાલ WHO ના વડાએ ગુજરાતની મુલાકાત લીધી હતી વડાપ્રધન શ્રી નરેન્દ્ર મોદીએ તેમને ક્યાં નામની ઉપમા આપી હતી ?

a)

રામજીભાઇ

b)

તુલસીભાઈ

c)

શ્યામભાઈ

d)

દામજીભાઈ

7.

રેડક્રોસ ની સ્થાપનના ક્યાં વર્ષે થય હતી ?

a)

1902

b)

1963

c)

1863

d)

1865

8.

રેડક્રોસ વડુંમથક ક્યાં આવેલું છે ?

a)

જીનીવા

b)

લંડન

c)

ન્યુયોર્ક

d)

1865વોશિંગ્ટન

9.

UNISEF નું વડુંમથક ક્યાં આવેલું છે ?

a)

જીનીવા

b)

વોશિંગ્ટન

c)

ન્યુયોર્ક

d)

શાંધાઈ

10.

UNISEF ની સ્થાપન કયારે થઇ હતી ?

a)

11 ડીસેમ્બર, 1946

b)

11 ડીસેમ્બર, 1948

c)

11 ડીસેમ્બર, 1947

d)

11 ડીસેમ્બર, 1949

11.

UNDPનું વડુંમથક ક્યાં આવેલું છે ?

a)

ન્યુયોર્ક

b)

વોશિંગ્ટન

c)

જીનીવા

d)

શાંધાઈ

12.

UNDP ( United nations population fund) નું વડુંમથક ક્યાં આવેલું છે ?

a)

જીનીવા

b)

બેઇજીંગ

c)

ન્યુયોર્ક

d)

નવી દિલ્હી

13.

UNESCO નું વડુંમથક ક્યાં આવેલું છે ?

a)

પેરીસ

b)

ન્યુયોર્ક

c)

જીનીવા

d)

લંડન

14.

યુનેસ્કોની સ્થાપન કયારે થઇ હતી ?

a)

16 નવેમ્બર, 1945

b)

16, જાન્યુઆરી, 1945

c)

16, ડીસેમ્બર,1946

d)

16 , માર્ચ, 1946

15.

નેશનલ ઇન્સીટયુટ ઓફ વાઈરોલોજી ક્યા આવેલ છે ?

a)

બેંગલુર

b)

પુણે

c)

દિલ્હી

d)

હૈદરાબાદ

16.

ગર્ભપરીક્ષણ માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

a)

એક્સરેય

b)

સોનોગ્રાફી

c)

સીટી સ્કેન

d)

MRI

17.

સપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન અંદાજે કેટલું વજન વધે છે .

a)

10 થી 12 કિલો

b)

6 થી 8 કિલો

c)

8 થી 10 કિલો

d)

12 થી 14 કિલો

18.

ગર્ભમાં રહેલ બાળકનું હલનચલન ક્યાં માસથી અનુભવી શકાય છે ?

a)

3

b)

5

c)

4

d)

2