wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CIMK-001 general 1

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કઈ પેઢી નો કમ્પ્યુટર થાય ?

a)

બીજી

b)

ત્રીજી

c)

ચોથી

d)

પાંચમી

2.

એનેલોગ અને ડીજીટલ બંને પ્રકરના મિશ્ર કોમ્પ્યુટરને શું કહે છે?

a)

હાઈબ્રીડ

b)

મિશ્ર કોમ્પ્યુટર

c)

ડ્યુલ કોમ્પ્યુટર

d)

એક પણ નહી

3.

સૌ પ્રથમ કમ્પ્યુટર બેઝીક આર્કિટેક્ચર વિકસાવનાર...................................છે.

a)

બ્લેઝપાસ્કલ

b)

જ્હોલ વોન ન્યુમન

c)

ચાલ્સ બેબેજ

d)

જોહન મુર

4.

નીચેના માંથી કયું ઈમ્પીક પ્રિન્ટર છે ?

a)

lnkjet printer

b)

Lessar printer

c)

Electrome

gnatick printer

d)

dot matrix printer

5.

સુપર કમ્પ્યુટ "પરમ" બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

a)

શ્રી નારયણ મૂર્તિ

b)

શ્રી વિજય ભાટકર

c)

અબ્દુલ કલામ

d)

એપ પણ નહી

6.

આધુનિક કમ્પ્યુટર ના પિતા કોણે માનવામાં આવે છે ?

a)

ચાલ્સ બેબેજ

b)

સ્ટીવ જોબ્સ

c)

એલન ટ્યુરીંગ

d)

જહોન ન્યુમેન

7.

VGA નું પૃરુ નામ શું છે?

a)

video graphic array

b)

video graphic adapter

c)

visual graphical adaptor

d)

visual graphic array

8.

ડાબી તરફનું લખાણ કાઢવા કઈ કી નો ઉપયોગ થાય છે ?

a)

Delete (જમણી)

b)

Backspace

c)

Shift

d)

Control

9.

એક કર્તા વધુ સ્પેશ છોડવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

a)

Spacebar

b)

Tab key

c)

shift Key

d)

Alt Key

10.

વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું ?

a)

IBM 500

b)

CRAY-1

c)

PARAM

d)

આપેલ તમામ

11.

BIOS માં થતી એક પ્રક્રિયા નું નામ ................... છે .

a)

POST

b)

POTS

c)

OTPS

d)

TOPS

12.

MICR નું પૂરુ નામ ...........................છે.

a)

MAGIC INK CODE READER

b)

MAGHATIC INC CODE REDER

c)

MAGNATIC INK CHARACTER RECOGNITION

d)

એક પણ નહી.

13.

CRT સ્ક્રીન માં ક્યાં પદાર્થ વપરાય છે .

a)

સીલીકોન

b)

કેલ્શિયમ

c)

મેગ્રેશીયમ

d)

ફોસ્ફરસ

14.

ટ્રાન્ઝીસ્ટર ની શોધ ક્યાં વૈજ્ઞાનિક કરી હતી.

a)

જેક કિલ્બી (ic)

b)

રોબર્ટ નોઈસ

c)

વિલયમ શોકલી (1948) (સાથે જહોન બાર્ડીન અને વોલ્ટર બ્રેટેઈન

d)

આપેલ પૈકી એક પણ નહી

15.

સૌપ્રથમ માઈક્રોપ્રોસેસર કઈ કંપની અને ક્યારે શોધ્યું હતું ?

a)

IBM 1972

b)

INTEL 1986

c)

INTEL 1971 (4004 નામનું)

d)

AMD 1971

16.

કોમ્પ્યુટર સાક્ષરતા દિવસે ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

2 ડીસેમ્બર

b)

31 ડીસેમ્બર

c)

22 ડીસેમ્બર

d)

6 ડીસેમ્બર

17.

નીચેનામાંથી કયું ગ્ફિક ડીઝાઇન માટેનું સોફ્ટવેર છે ?

a)

MS WORD

b)

MS EXCEL

c)

COREL DRAW

d)

એક પણ નહી