NEW
Font size
WorksheetsGKK-001 BHARAT MAHOTS ભારતના મહોત્સવ
Total questions: 15
Worksheet time: 8mins
સેકેરનઈ મહોત્સવ ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
કર્ણાટક
નાગાલેન્ડ
હરિયાણા
કોઈ નહી
હેરથ તહેવાર ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
અસમ
જમ્મુ કાશ્મીર
ઓડીશા
કોઈ નહી
" સરહુલ મહોત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
કર્ણાટક
ઝારખંડ
ઓડીશા
કોઈ નહી
" લોહારી મહોત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
પંજાબ
કર્ણાટક
ઓડીશા
કોઈ નહી
" માંડું મહોત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
મધ્યપ્રદેશ
કેરલ
પંજાબ
કોઈ નહી
" સોલંગ તહેવાર" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
અરુણાચલ પ્રદેશ
હરિયાણા
રાજસ્થાન
કોઈ નહી
" બોનાલું મહોત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
તેલંગાણા
અસમ
ઓડીસા
કોઈ નહી
"શીગ્મો ઉત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
પંજાબ
ગોવા
કેરલ
કોઈ નહી
'સોનપુર મેલા ' નું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવે છે ?
પંજાબ
રાજસ્થાન
બિહાર
કોઈ નહી
" કંચોથ મહોત્સવ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
ઓડીશા
કેરલ
જમ્મુ કાશ્મીર
કોઈ નહી
" લોસંગ મહોત્સવ (નામસુંગ) ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
સિક્કમ
પંજાબ
ઓડીશા
કોઈ નહી
" હરેલા પર્વ " ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
પંજાબ
ઉત્તરાખંડ
કર્ણાટક
કોઈ નહી
' ફગલી ઉત્સવ " ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
હિમાચલ પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
કોઈ નહી
" મોંગ મોંગ તહેવાર" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
જમ્મુ કાશ્મીર
કેરલ
નાગાલેન્ડ
કોઈ નહી
" સ્પીતુંક ગુસ્તર ફેસ્ટીવલ" ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે ?
લડાખ
કેરલ
ઓડીશા
કોઈ નહી
