NEW
Font size
WorksheetsMK-002 Mathes કેલેન્ડર
Total questions: 13
Worksheet time: 7mins
સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય છે.
366
365
265
465
નીચેના માંથી કયું લીપ વર્ષ છે.
1700
1642
1300
1204
01-03-2018 ના રોજ શનિવાર હોય તો 01-03-2019 કયો વાર હશે.
સોમવાર
રવિવાર
બુધવાર
શનિવાર
01-03-2000ના રોજ શનિવાર હોય તો 01-03-2002કયો વાર હશે.
સોમવાર
રવિવાર
બુધવાર
શનિવાર
28-05-2006ના રોજ કયો વાર હશે.
સોમવાર
રવિવાર
બુધવાર
શનિવાર
01-03-2022 ના રોજ શનિવાર હોય તો 01-03-2021 કયો વાર હશે.
ગુરુવાર
શુક્રવાર
બુધવાર
શનિવાર
આજે શુક્રવાર હોય તો 112માં દિવસે કયો વાર હશે.
ગુરુવાર
શુક્રવાર
બુધવાર
શનિવાર
સામાન્ય વર્ષમાં 54 શનિવાર આવે તેની સંભાવના શોધો.
1/7
2/7
1/3
આપેલ પૈકી એક પણ નહિ
વર્ષ 2017 નું કેલેન્ડર ફરીથી ક્યાં વર્ષમાં ઉપયોગ લઇ શકાય.
2023
2028
2057
2029
વર્ષ 1972 નું કેલેન્ડર ફરીથી ક્યાં વર્ષમાં ઉપયોગ લઇ શકાય.
1978
1983
2000
2012
વર્ષ 1872 નું કેલેન્ડર ફરીથી ક્યાં વર્ષમાં ઉપયોગ લઇ શકાય.
1878
1912
1884
1900
લીપ દર કેટલા વર્ષે આવે છે.
4
2
3
5
વર્ષ 2096 નું કેલેન્ડર ફરીથી ક્યાં વર્ષમાં ઉપયોગ લઇ શકાય.
2124
2008
2108
2136
