wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Raj-j0003 panchayt શરૂઆત

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બ્રિટીશ સમયમાં પંચાયતનો વિકાસ કેટલા તબક્કામાં થયેલો જોવા મળે છે ?

a)

1

b)

2

c)

3

d)

4

2.

બ્રિટીશ સમયમાં ભારતમાં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનણી સ્થાપના ક્યાં શહેરમાં કરવામાં આવી ?

a)

કલકતા

b)

મદ્રાસ

c)

મુંબઈ

d)

ગોવા

3.

ક્યાં ગવર્નર જનરલ દ્વારા કલેકટરના પદની શરૂઆત કરવામાં આવી ?

a)

વોરન હેસ્ટીંગ

b)

લોર્ડ મેયો

c)

લોર્ડ રિપન

d)

વિલિયમ બેન્ટીક

4.

ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી નો પ્રયત્ન ક્યાં ગવર્નર જનરલ દ્વારા કરવામાં આવ્યો ?

a)

વોરન હેસ્ટીંગ

b)

લોર્ડ મેયો

c)

લોર્ડ રિપન

d)

વિલિયમ બેન્ટીક

5.

ભારતમાં ક્યાં ગવર્નર જનરલ દ્વારા એક આનો લોકલ ફંડમાં સેસ તરીકે ઉધરાણીની શરૂઆત કરવામાં આવી ?

a)

વોરન હેસ્ટીંગ

b)

લોર્ડ મેયો

c)

લોર્ડ રિપન

d)

વિલિયમ બેન્ટીક

6.

ક્યાં વર્ષમાં લોર્ડ મેયો દ્વારા ભારતમાં સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તાર માટે સ્વાતંત્ર્ય સંસ્થા સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો ?

a)

1870

b)

1871

c)

1869

d)

1868

7.

ક્યાં વર્ષમાં લોર્ડ રિપન દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા ?

a)

1881

b)

1883

c)

1882

d)

1884

8.

કોણે ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો સાથે સરસાવી છે ?

a)

કોર્ડ રિપન

b)

લોર્ડ મેયો

c)

સર ચાલર્સ મેટકાફ

d)

વોરન હે સ્ટીંગ

9.

ભારતમાં અંતર્ગત સ્થાનિક તમામ પુખ્ય પુરુષોને મત અધિકાર આપવામાં આવ્યો ?

a)

રોયલ કમીશન

b)

ભારત સરકાર અધિનિયમ 1919

c)

ઘી બોમ્બે વિલેજ એક્ટ 1920

d)

મોન્ટેગ્યું ચેમ્સ ફર્ડ સુધારો 1921