NEW
Font size
WorksheetsSS-800
Total questions: 13
Worksheet time: 7mins
ઈ. સ. 1773માં કયો ધારો અમલમાં આવ્યો?
સનદી ધારો
નિયામક ધારો
પીટનો ધારો
ખાલસા ધારો
તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું?
ઈ. સ. 1498માં
ઈ. સ. 1492માં
ઈ. સ. 1430માં
ઈ. સ. 1453માં
ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે?
ભારતનું સમૃદ્ધ સાહિત્ય
ભારતની શાસનવ્યવસ્થા
ભારતની આર્થિક સમૃદ્ધિ
ભારતની વિદ્યાપીઠો
ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?
માટીનાં વાસણોને
લાકડાની વસ્તુઓને
રેશમી કાપડને
સુતરાઉ કાપડને
રૈયતવારી મહેસૂલ પદ્ધતિના કોણ હતા?
સર ટોમસ રો
લૉર્ડ મૅકોલે
સર હૉકિન્સ
થૉમસ મૂનરો
ઇંગ્લૅન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?
જ્યૉર્જ નેલ્સને
સર થોમસ રોએ
ડિઝરાયલીએ
સર વિલિયન્સે
ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.
મેરઠને
દિલ્લીને
ગ્વાલિયરને
ઝાંસીને
વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું?
પાર્લમેન્ટ હાઉસ
સેક્રેટરીએટ
ગવર્નર હાઉસ
વાઇસરોય હાઉસ
ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?
ઈ. સ. 1657
ઈ. સ. 1717
ઈ. સ. 1757
ઈ. સ. 1700
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી?
વિલિયમ કેરેએ
એલેકઝાન્ડર ડફે
માર્શમેને
ચાર્લ્સ વડે
બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
રાજા રામમોહનરાયે
દયાનંદ સરસ્વતીએ
મહાદેવ ગોવિંદ રાનડેએ
નીચેનાં પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?
કોલસો
લોખંડ
ખનીજ તેલ
અબરખ
પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?
71%
29%
2.7%
4.8%
