NEW
Font size
WorksheetsGJUK-012 વર્ણવ્યવસ્થા
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના માંથી કયો શુધ્દ્ર સ્વર છે.
અ
ઓ
ઔ
આ
સ્વરની કુલ કેટલી સંખ્યા છે.
47
13
5
8
ભાષાશાસ્ત્રી ટી. એન. દવેના મત મુજબ સ્વરની કુલ કેટલી સંખ્યા છે.
47
13
5
8
નીચેના માંથી કયો શુદ્ધ સ્વર નથી છે.
અ
ઈ
ઋ
આ
નીચેના માંથી કયો દીર્ધ સ્વર છે.
અ
ઈ
ઋ
આ
નીચેના માંથી પૈકી તાલવ્ય વ્યંજન કયો છે ?
ય્
ક્
ટ્
છ્
'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં ક્યાં બે વારનો ની વચ્ચે આવે છે ?
ઢ અને ત
ધ અને પ
ધ અને વ
ઘ અને પ
મધુર રણકાર વાળા વ્યંજનોને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
અઘોષ
ઘોષ
અલ્પપ્રાણ
મહાપ્રાણ
ઉચ્ચારણની દ્રષ્ટિએ નોચેનામાંથી કયો વ્યંજન જુદો પડે છે ?
ઢ અને ત
ધ અને પ
ધ અને વ
ધ અને પ
'ચ' વર્ગનો ત્રીજો વ્યંજન જણાવો.
દ્
જ્
ડ્
બ્
નીચેનામાંથી ક્યાં સ્વરનો હસ્વ સ્વરોમાં સમાવેશ થતો નથી.
અ
ઈ
ઇ
ઉ
નીચેનામાંથી કયો ધ્વનિ અલ્પપ્રાણ નથી ?
ચ
દ
ગ
ઝ
નીચેનામાંથી મહાપ્રાણ દંત્ય સ્પર્શવ્યંજનનો જણાવો.
થ- ધ
ત-દ
ય-દ
ફ-ભ
વર્ગીય વ્યંજનની સંખ્યા કેટલી છે .
25
20
9
4
બ્હોક, ત્હાર વગેરેમાં જે હ છે તેને કયો દવની કહેવામાં આવે છે ?
સંધાર્શી
સ્પર્શ સંધર્શિ
મર્મર
નાસિક્ય
